જામનગરમાં એક વૃદ્ધ પાસેથી એટીએમ કાર્ડ મેળવી લઇ તેમાં પ્રકારે પીન નંબર મેળવી વૃદ્ધના બેન્ક ખાતામાંથી રૂ.૪.૬૮,૫૩૪ ની રકમ ઉપાડી લેવા અંગે ગુના માં નાસ્તા ફરતા આરોપી ને સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યો છે .અને તેની પાસેથી રૂ.૧,૨૩ ૬૦૦ ની કિંમત ના સોનાના ઘરેણા તથા બે મોબાઈલ ફોન કબ્જે લેવામાં આવ્યા છે.
જામનગરના પોલીસ ની સાયબર ક્રાઈમ ટીમ દ્વારા સાયબર ગુના આચારનાર ગુનેગારોને પકડી પાડવા ઝુ ચલાવાઈ રહી છે. આવા ચેક ગુના ની તપાસ દરમિયાન એક વૃદ્ધના બેંક ખાતામાંથી રૂ ૪.૬૮.૫૨૪ ની રકમ ઉપાડી લઇ છેતરપિંડી આચરવા નાં ગુના ની તપાસ મા પોલીસ ટુકડીએ આજે ગુલાબ નગર વિસ્તારમાં રહેતા રાહુલ પ્રવીણભાઈ થારેચા (૨૭) ને ઝડપી પાડ્યો હતો અને તેના કબજા માંથી રૂપિયા ૧૨૩,૬૦૦ ની કિંમતના સોનાના ઘરેણા તેમજ બે નંગ મોબાઈલ ફોન કબજે લેવામાં આવ્યા હતા.
આ ગુનાનો ભોગ બનનાર વૃદ્ધ નો આરોપી નજીક નો સગો છે .અને તેના ઘરે મદદ કરવાના બહાને જતો હતો અને વૃદ્ધ પાસે થી એટીએમ કાર્ડ અને પીન નંબર યેનકેન પ્રકારે મેળવી લીધા હતા ત્યાર બાદ વૃદ્ધ નાં બેંક ખાતાં ને સાફ કરી નાખ્યું હતું આખરે આરોપી ને પોલીસે ઝડપી પાડયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ રતનપરની ઝૂરીઓમાં ફરી લાગેલી આગને ફાયર બ્રિગેડે કઈ રીતે બુઝાવી
March 29, 2025 11:54 AMકોઇપણ સમાજને દુ:ખ પહોંચ્યું તેના માટે હું ક્ષમા પ્રાર્થી છું: કોઠારીસ્વામી
March 29, 2025 11:41 AMકેસરી ચેપ્ટર 2 ના પોસ્ટરમાં વકીલના લુકમાં અનન્યા પાંડેએ ચલાવ્યો જાદુ
March 29, 2025 11:22 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech