રાજકોટમાં યુવકનું હાર્ટએટેકી મોત

  • May 18, 2024 04:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં ૩૮ વર્ષીય યુવાનનું હ્દય બંધ પડી જતા મોત નીપજ્યાનો બનાવ સામે આવ્યો છે. યુવક ગઈકાલે ઘરે હતો ત્યારે અચાનક બેભાન ઇ ઢળી પડતા સારવાર મળે પહેલા જ દમ તોડી દીધો હતો. શહેરના કુવાડવા રોડ પર પટેલ પાર્કમાં રહેતા દિવ્યેશભાઈ નારણભાઇ ડોડીયા (ઉ.વ.૩૮) નામનો યુવક ગઈકાલે ઘરે હતાં ત્યારે અચાનક બેભાન ઈ ઢળી પડતા ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ઇમર્જન્સી ફરજ પરના તબીબે યુવકને જોઈ તપાસી નિષ્પ્રાણ જાહેર કરતા 
(અનુ. ૧૧મા પાને)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application