ભાટીયા ગામનો મુખ્ય માર્ગ દિનદયાલ ચોક શાક માર્કેટથી બસ સ્ટોપ શિવમ ગેસ્ટ હાઉસ સુધીનો વર્ષ 1999માં આરએસએસ દ્વારા બનાવવામાં આવેલ ત્યારબાદ આજ દીન સુધી આ માર્ગની મરામત કરવામાં આવેલ ન હતી, હાલમાં આ રોડ 5200 ચો.મી. નવો બનાવવા માટે જીલ્લા પંચાયતના સદસ્ય અરવિંદભાઇ આંબલીયા અને ગ્રામ પંચાયતના સરપંચ કે.વી. ચાવડા તથા સભ્યોના સફળ પ્રયાસોથી ખાનગી કંપનીના સીએસઆર ફંડમાથી આ રોડને મંજુર કરવામાં આવેલ છે જેનુ પાંચ દિવસ પહેલા ગામના આગેવાનોની ઉપસ્થીતીમાં ખાત મુહુતૃ કરાયા બાદ આ રોડની કામગીરી પુરજોશમાં ચાલતી હોવાથી લોકોમાં ખુશી વ્યાપી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech