સિંધી સમાજ દ્વારા તિજ ઉત્સવની થયેલી ઉજવણીમાં મહિલા અગ્રણીઓ જોડાયા

  • August 23, 2024 03:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદર સિંધી મહિલા સમાજ દ્વારા તીજની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી,તેમાં બહેનોએ સરસ તીજની કથા અને ભજન કીર્તન કરીને પોતાને ત્યોહારને સંપન્ન કર્યો હતો.તેમાં ભાજપના અધ્યક્ષ સરોજબેન કક્કડ અને રાજેશભાઈ કક્કડ હાજરી આપી હતી,તેમજ સમાજના મહિલાના ઉપપ્રમુખ હંસાબેન કારીયાએ સરોજબેનનું  સન્માન કર્યું હતુ.આ કાર્યક્રમનું આયોજન ઝુલેલાલ મંદીર લક્ષ્મીનગર ખાતે રાખેલ હતો.આ તમામ કાર્યક્રમના આયોજક કિરણબેન ઠાકવાણી દ્વારા કરવામાં આવેલ હતુ.તેની તસ્વીર(તસ્વીર:જીજ્ઞેશ પોપટ)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application