બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે ICCએ હવે મોટો નિર્ણય લીધો છે. ICCએ મહિલા T20 વર્લ્ડ કપ 2024નું સ્થળ બદલ્યું છે. હવે આ ટુર્નામેન્ટ બાંગ્લાદેશને બદલે સંયુક્ત આરબ અમીરાતમાં રમાશે. 3 થી 20 ઓક્ટોબર દરમિયાન યોજાનારી આ ઈવેન્ટ હવે દુબઈ અને શારજાહમાં યોજાશે.
બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે ICCએ હવે મોટો નિર્ણય લીધો છે. ICCએ મહિલા T20 વર્લ્ડ કપ 2024નું સ્થળ બદલ્યું છે. હવે આ ટુર્નામેન્ટ બાંગ્લાદેશને બદલે યુએઈમાં રમાશે. 3 થી 20 ઓક્ટોબર દરમિયાન યોજાનારી આ ઈવેન્ટ હવે દુબઈ અને શારજાહમાં યોજાશે.
ICCએ મંગળવારે જાહેરાત કરી
ICCએ મંગળવારે કહ્યું, 'ટૂર્નામેન્ટની નવમી આવૃત્તિ હવે સંયુક્ત આરબ અમીરાત (UAE)માં થશે અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) આ ઇવેન્ટનું આયોજન કરવાનું ચાલુ રાખશે. ટૂર્નામેન્ટ 3 થી 20 ઓક્ટોબર દરમિયાન UAE માં બે સ્થળો - દુબઈ અને શારજાહ પર યોજાશે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું શેડ્યૂલ
ભારત vs ન્યુઝીલેન્ડ: 5 ઓક્ટોબર
ભારત vs પાકિસ્તાન: 7 ઓક્ટોબર
ભારત vs શ્રીલંકા: 10 ઓક્ટોબર
ભારત વિ ઓસ્ટ્રેલિયા: 14 ઓક્ટોબર
બોર્ડે કરી હતી યાદગાર તૈયારી
આઇસીસીના ચીફ એક્ઝિક્યુટિવ જ્યોફ એલાર્ડિસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "બાંગ્લાદેશમાં મહિલા T20 વર્લ્ડ કપનું આયોજન ન કરવું એ શરમજનક છે કારણ કે આપણે જાણીએ છીએ કે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એક યાદગાર ઇવેન્ટનું આયોજન કર્યું હશે."
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech