જામનગરના ગુલાબનગર રામવાડી વિસ્તારમાં રહેતી મહિલાએ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લેતા શોકની લાગણી ફેલાઇ ગઇ છે.
ગુલાબનગરના રામવાડી શેરી નં. 3માં રહેતી ચેતનાબેન હિતેશગીરી ગોસાઇ (ઉ.વ.43) નામની મહિલાના પતિ આશરે પાંચેક મહિના પહેલા મરણગયેલ હોય જેના કારણે તેણી સતત ટેન્શનમાં રહેતા હતા અને માનસીક બિમાર જેવા થઇ ગયા હતા.
જેના કારણે ચેતનાબેનને પાંચ, છ વખત સારવાર માટે દાખલ પણ કરેલ હતા જેનાથી કંટાળી જઇ ગઇકાલે બપોરના સુમારે પોતાના ઘરે પંખા સાથે દોરી વડે ગળાફાંસો ખાઇ લેતા મૃત્યુ નિપજયુ હતું આ બનાવ અંગે રામવાડીમાં રહેતા ધર્મેન્દ્રભાઇ ગોસાઇ દ્વારા સીટી-બી પોલીસમાં જાણ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝેરી ગેસ ઉત્સર્જન મધ્યમ રહ્યું તો ૨૦૫૭ સુધીમાં ભારતનું તાપમાન ૧.૫ ડિગ્રી વધશે
November 18, 2024 02:58 PMભારતમાં સ્માર્ટફોનની નિકાસ ઓકટોબરમાં રેકોર્ડ બ્રેક ૨ બિલિયન ડોલરને વટાવી ગઈ
November 18, 2024 02:56 PMપહેલા વીકએન્ડમાં જ ફ્લોપ 'કંગુવા', સૂર્યા-બોબી દેઓલની ફિલ્મ હિન્દીમાં પણ ન કરી શકી કમાલ
November 18, 2024 02:56 PMએમ્બ્યુલન્સનો રસ્તો રોકવા બદલ કારચાલકને રૂા.૨.૫૦ લાખનો દંડ
November 18, 2024 02:55 PMમહારાષ્ટ્રમાં નેતાજીનું સ્વાગત: હાર પહેરાવતાની સાથે જ તણખા નીકળતા નેતાજીના વાળ બળી ગયા
November 18, 2024 02:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech