કપલ સપ્ટેમ્બરમાં પહેલાં બાળકનું આ દુનિયામાં સ્વાગત કરશે
દીપિકા પાદુકોણ જલદી મમ્મી બની જશે. આ વચ્ચે એક્ટ્રેસ લેટેસ્ટમાં મુંબઇમાં સ્પોટ થઇ હતી. મુંબઇમાં દીપિકાએ ફેન્સની સાથે સેલ્ફી પડાવી અને લોકોને ખુશ કરી દીધાં.દીપિકાનો આ ક્યૂટ વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
દીપિકા પાદુકોણ આ દિવસોમાં એનાં પ્રેગનન્સી સ્ટેજને એન્જોય કરી રહી છે. રણવીર અને દીપિકા જલદી પેરેન્ટ્સ બની જશે. દીપિકા-રણવીરે આ વર્ષે ફેબ્રુઆરીમાં ફેન્સને ગુડ ન્યૂઝ આપવાની જાણકારી આપી હતી અને જણાવ્યું હતુ કે, બેબી દીપવીર આ વર્ષે સપ્ટેમ્બરમાં આવશે. એટલે કે હવે દીપિકાને માતા બનવામાં માત્ર 2 મહિનામાં બચ્યા છે. આ સમયે એક્ટ્રેસ પૂરેપરું એનું ધ્યાન રાખી રહી છે. આ વચ્ચે હાલમાં એક્ટ્રેસ મુંબઇમાં સ્પોટ થઇ હતી. દીપિકાનો લેટેસ્ટ વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
વાયરલ થઇ રહેલાં વીડિયોમાં દીપિકાએ ગ્રીન કલરનાં ફ્લોરલ કુર્તા અને વ્હાઇટ પાયજામાં સાથે પ્રેગનન્સી આઉટફિટમાં જોવા મળી. આ સમયે દીપિકાનાં ચહેરા પર પ્રેગનન્સી ગ્લો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન એની સુરક્ષા માટે બોડીગાર્ડનો જલવો જોવા મળ્યો જે કદમ-કદમ પર એનું ધ્યાન રાખતાં જોવા મળી રહ્યાં છે. આ દરમિયાન દીપિકાને જોઇને પૈપરાઝીએ તસવીર ક્લિક કરવાનું શરૂ કરી દીધું. જ્યારે બીજી બાજુ ફેન્સ સેલ્ફી લેવા માટે પડાપડી કરી રહ્યાં છે. જો કે એક્ટ્રેસે ફેન્સને નિરાશ ના કર્યાં અને એની સાથે સેલ્ફી ક્લિક કરાવી. આ દરમિયાન એક્ટ્રેસ એક ફેનની બેબીને રમાડતી જોવા મળી. દીપિકાનો આ વીડિયો હાલમાં વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે વર્ષ 2018માં લગ્ન કર્યાં હતા. લગ્નનાં 6 વર્ષ પછી આ વર્ષે સપ્ટેમ્બરમાં કપલનાં ઘરે કિલકારી ગૂંજશે. કપલ સપ્ટેમ્બરમાં એનાં પહેલાં બાળકનું આ દુનિયામાં સ્વાગત કરશે. આ વાતને લઇને ફેન્સ સુપર એક્સાઇટેડ છે. આમ, દીપિકા અને રણવીર એમની એક્ટિંગથી ફેન્સને ફિદા કરી દેતાં હોય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદિલ્હીમાં પકડાયેલા 5600 કરોડના ડ્રગ્સ કેસની ED કરશે તપાસ
October 05, 2024 04:08 PMહરિયાણામાં 46 એવા ઉમેદવારો જે પોતાને નહીં આપી શકે મત, જાણો શું છે કારણ?
October 05, 2024 04:06 PMજંકશન, ગાયકવાડી, સિંધી કોલોની, પરસાણામાં ડિમોલિશન
October 05, 2024 03:51 PMમુંબઈમાં અજિત પવાર જૂથના નેતાની ધારદાર હથિયારથી હુમલો કરી હત્યા
October 05, 2024 03:47 PMલેબનોન હુમલાથી ડર્યું યુએઈ: પેજર અને વોકી-ટોકી કરાઈ રહ્યા છે જપ્ત
October 05, 2024 03:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech