ભારતની આઝાદીને યાદ કરીને આપણે દર વર્ષે 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે આ વર્ષે આપણે કયો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યા છીએ. સ્વતંત્રતા દિવસ ખૂબ નજીક છે જેના માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
આપણા દેશને 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદી મળી ત્યારથી આપણે દર વર્ષે આ દિવસ ઉજવીએ છીએ. આ આઝાદી માટે આપણા દેશના ઘણા બહાદુર સૈનિકોએ બલિદાન આપ્યું હતું. આઝાદી માટેના લાંબા સંઘર્ષ પછી આપણા દેશને અંગ્રેજોના શાસનમાંથી આઝાદી મળી હતી.
જો કે, કેટલાક લોકો મૂંઝવણમાં છે કે આ વર્ષે ભારતમાં 77મો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવી રહ્યો છે કે 78મો?
જ્યારે આપણે સ્વતંત્રતાની તારીખ (15 ઓગસ્ટ 1947) થી ગણીએ તો તેનો અર્થ એ છે કે 1947 ને ભારતની સ્વતંત્રતાના પ્રથમ વર્ષ અને પ્રથમ સ્વતંત્રતા દિવસ તરીકે યાદ કરવામાં આવશે. આનો અર્થ એ થયો કે દેશ 2024માં તેનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL ઓક્શનના બીજા દિવસે બોલરો પર થયો પૈસાનો વરસાદ,ભુવનેશ્વર કુમાર 10.75 કરોડમાં વેચાયો
November 25, 2024 05:49 PMલગ્ન સીઝનમાં સસ્તું સોનું ભાવમાં એક હજારનો કડાકો
November 25, 2024 03:37 PMલાઈટ હાઉસમાં જમાદારના પુત્ર સહિત ત્રિપુટીનો આતંક: સોડા બોટલના ઘા કર્યા
November 25, 2024 03:34 PMગુજરાતના ૧૨ પ્રસિધ્ધ પ્રવાસન સ્થળો પર ૧૫ દિવસમાં ૭૧ લાખ સહેલાણીઓ આવ્યા
November 25, 2024 03:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech