આજકાલ વ્યસ્ત જીવનશૈલીના કારણે અનેક સમસ્યાઓ ઉભી થઈ રહી છે. તેમાંથી એક હાઈ બ્લડ પ્રેશર છે, જેને હાઈપરટેન્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્તમાન સમયમાં આ સમસ્યા સામાન્ય બની ગઈ છે અને તેના દર્દીઓ લગભગ દરેક ઘરમાં જોવા મળે છે. વિશ્વભરમાં હાઈ બ્લડ પ્રેશરથી પીડિત લોકોની કુલ સંખ્યા આશરે 1.3 અબજ છે. હાઈ બીપીને કારણે દુનિયાભરમાં મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામે છે.
હાઈ બ્લડ પ્રેશરમાં કેવો ખોરાક પસંદ કરવો જોઈએ?
એવો કોઈ રોગ નથી કે જેને કાબૂમાં ન લઈ શકાય. આહાર અને જીવનશૈલીમાં ફેરફાર કરીને હાઈ બ્લડ પ્રેશરને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. હાઈ બીપીમાં પાણીનું યોગ્ય પ્રમાણ લેવું મહત્વપૂર્ણ છે, જે શરીરને હાઇડ્રેટેડ રાખે છે. જો તંદુરસ્ત જીવનશૈલી પસંદ કરો છો અને તેને અનુસરો છો, તો સ્વાસ્થ્યમાં ઘણા ફાયદા જોઈ શકો છો. ચાલો વિગતવાર જાણીએ કે હાઈ બ્લડ પ્રેશરમાં કેવા પ્રકારણો ખોરાક પંસદ કરવો જોઈએ.
ફળો
જેવા કે આમળા, નાસ્પતી, અને બેરી. આમાં એટા વિટામિન, ફાઇબર અને એન્ટિઓક્સિડન્ટસ હોય છે, જે હૃદયને મજબૂત બનાવે છે.
શાકભાજી
ટામેટા, અને પાલક. શાકભાજીમાં ઓછા કેલોરી અને ઊંચા ફાઇબર હોય છે, જે પાચનને સુધારે છે.
દાળ અને શિમલા
ચણાની દાળ, મસૂર દાળ. આમાં પ્રોટીન અને ફાઇબરનો ઉત્તમ સ્ત્રોત, જે બીપીને નિયંત્રણમાં રાખે છે.
અઢળક અખરોટ અને સીડ્સ
બદામ, ચિયા સીડ્સ. હૃદયને આરોગ્યદાયક ફેટ્સ આપે છે, જે રક્તદાબ ઘટાડવામાં મદદ કરે છે.
ઓટ્સ
ઓટ્સમાં પોષક તત્વો વધુ હોય છે, જે કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને બીપી નિયંત્રણમાં રાખે છે.
દહીં
પ્રોબાયોટેક્સ અને કૈલ્શિયમનો સ્રોત, જે પાચનને મજબૂત બનાવે છે.
હળવા નાસ્તા
ફળોની ચટણી, કાંદા સાથે જ્યુસ.
મીઠું અને તેલમાં ઘટાડો
મીઠું અને વધુ તેલ વાપરવાથી બીપી વધે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોનાલી ઠાકુરની તબિયત લાઈવ કોન્સર્ટમાં લથડી
January 23, 2025 12:29 PMએકતા કપૂરને વૃદ્ધત્વ વિરોધી દવાઓ વિષે સંશોધનમાં વિશેષ રસ
January 23, 2025 12:28 PMનેહા ધૂપિયા અને રિયા ચક્રવર્તી વચ્ચે જોરદાર બોલાચાલી
January 23, 2025 12:26 PMફ્લોપનું લેબલ ધરાવતા અક્ષયની સેન્સ ઓફ હ્યુમર જબરી
January 23, 2025 12:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech