કોડીનાર તાલુકાનું ઘાંટવડ ગામ એટલે જેને સમસ્યાનો હબ કહેવામાં આવે છે. જેમાં દરેક પ્રકારી ઘેરાયેલી સમસ્યા જોવા મળે છે, જેમાં આખલા હોય અવા તો બીજી ગેર પ્રવૃત્તિઓ હોય દરેક રીતે ઘાંટવડ ગામ મોખરે જ હોય છે. દરેક જિલ્લ ાઓ અને તાલુકાઓમાં સરકારી કચેરીઓ સુવિધાઓી સજ્જ હોય છે પરંતુ ઘાટવડ ગામમાં તો કંઈક ઊંધું જ જોવા મળી રહ્યું છે. જેમાં માહિતી મળતા ગ્રાહકો બેંકની મુલાકાતે જતા ગ્રાહકોની હાલત ધોબીનાં કુતરા જેવી જોવા મળી હતી ના ઘર ના ના ઘાટના ગ્રાહક બિચારો જાય તો જાય ક્યાં પણ ગ્રાહકને તો તેમનું બેંકમાં અકાઉન્ટ હોય તો લેવડ દેવડ કરવા જાવું જ પડે અને ત્યારે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચ ઘાંટવડમાં પણ છે પરંતુ ની એવો લોકોને અહેસાસ કરાવે છે. જેમાં એસબીઆઇ બેંકમાં એટલી હદે પાણી ટપકે છે બેંકની હાલત તમે જોઈ રહ્યા છો એટલું જ નહીં એક કર્મચારી પાણી કાઢવાની ફિરાકમાં નજરે જોવા મળે છે એ ગ્રાહકે તેમને પૂછતા કે આ પાણી ટપકતું બંધ કરાવો તો બેંક કર્મચારી દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો કે બેન્ક ભાડે છે અને એગ્રીમેન્ટ કરાર ઉપર છે એટલે આનું કંઈ ન ઈ શકે એની પણ સાચી વાત છે કારણ કે એ તો કર્મચારી છે એનું બિચારાનું શું ચાલે એ તો ચીઠીનું ચાકર કહેવાય કર્મચારી બિચારો કાંઈ પોતાના સ્વખર્ચે તો પાણી બંધ કરાવવાની કોશિશ ના કરી શકે એના માટે ઉપર લેવલના એસબીઆઇના અધિકારીઓ જવાબદાર છે, આખરે આ પાણી ટપકવાની સમસ્યા ક્યારે બંધ ાય એ હાલ જોવું રહ્યું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓપરેશન સિંદૂર પછી ભારતીય સેનાનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું?
May 07, 2025 03:13 AMઓપરેશન સિંદૂર: ભારતે પાકિસ્તાનમાં 9 સ્થળોએ કરી મિસાઈલ સ્ટ્રાઈક...જૂઓ વીડિયો
May 07, 2025 03:08 AMભારતીય સેનાએ લીધો પહલગામનો બદલો, 9 આતંકી ઠેકાણાં પર સ્ટ્રાઈક, નામ- ઓપરેશન સિંદૂર
May 07, 2025 02:49 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech