રાજકોટ મહાપાલિકાની ટેકસ બ્રાન્ચને ચાલુ વર્ષમાં .૪૧૦ કરોડની વેરા વસુલતનો લયાંક અપાયો છે જેની સામે આજ સુધીમાં ૩૨૩.૨૦ કરોડની રિકવરી થઇ છે અને ટાર્ગેટ હાંસલ કરવામાં હજુ .૮૬.૮૦ કરોડ જેવી માતબર રકમનું છેટું હોય ટેકસ બ્રાન્ચની ટીમ વેરો વસુલવા આક્રમક બની છે, દરમિયાન આજે નૂતનનગર વિસ્તારમાં આવેલા એક બંગલોનો બાકી વેરો વસુલવા માટે નળ કનેકશન કપાત કરતા તાબડતોબ .૯૯૧૮૬નો વેરો ચુકતે કર્યેા હતો. આ કાર્યવાહી ડેપ્યુટી કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ ,સિદ્ધાર્થ પંડા, ભાવેશ પુરોહિત, વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, ફાલ્ગુની કલ્યાણી, ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા સ્ટાફ દ્રારા કરાઇ હતી.વિશેષમાં ટેકસ બ્રાન્ચના અધિકારી સૂત્રોએ આજની રિકવરી ડ્રાઇવની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, વોર્ડ નં.૧માં નાણાવટી ચોકમાં જાસલ કોમ્પ્લેક્ષમાં ફસ્ર્ટ લોર ઉપર શોપ નં.૧૫૫ થી ૧૫૮ને નોટીસ સામે રિકવરી .૬.૨૮ લાખ, વોર્ડ નં.૩માં પરાબજાર મેઈન રોડ પર દવે વ્યાસ એન્ડ એસો.હાઉસની સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૯ લાખ, વોર્ડ નં.૭માં ઢેબર રોડ પર એસટી બસ સ્ટેન્ડમાં સેકન્ડ લોર પર ઓફીસ નં–૭ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૫૪૫૧૮, ઢેબર રોડ ઉપર એસ.ટી બસ સ્ટેન્ડમાં સેકન્ડ લોર પર ઓફીસ નં.૬ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૫૪૦૦૮, વોર્ડ નં.૮માં કાલાવડ રોડ ઉપર નુતનનગરમાં નિરવ બંગલોના નળ જોડાણ કપાત સામે રિકવરી .૯૯૮૧૬, ૧૫૦ ફટ રિંગ રોડ ઉપર ઇમ્પિરિયલ હાઈટસમાં થર્ડ લોર ઓફીસ નં.૩૦૭ના બાકી વેરા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૯૧૭૭૦, કેકેવી હોલની બાજુમાં શિલ્પન આર્કેડ સેકન્ડ લોર ઉપર શોપ નં.૨૦૧નો બાકી વેરો વસૂલવા સીલની કાર્યવાહી કરતા રિકવરી .૧.૨૩ લાખ સહિત આજે બપોર સુધીમાં પાંચ મિલ્કતોને સીલ, એક મિલ્કતને ટાંચ જિની નોટીસ તથા એક નળ કનેકશન કપાત કરી કુલ ા.૩૨.૮૧ લાખ રીકવરી કરાઇ હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech