જામનગર મહાનગરના વોર્ડ નંબર 14 ની બૂથ સમિતિઓની રચના અને ત્યારબાદ બૂથ પ્રમુખોને જીપમા બેસાડીને ઢોલ નગારા સાથે સરઘસનુ આયોજન થયું તે સમયે શહેર પ્રમુખ વિમલભાઈ કગથરા ,મહાનગર ચૂંટણી અધિકારી તરીકે ડૉ. જાનકીબેન આચાર્ય, 79-વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, જોન મહામંત્રી પ્રકાશભાઈ બાંભાણીયા, સહ અધિકારી મનીષ કટારીયા, વોર્ડ 14 ના પ્રમુખ તેમજ સંગઠનના સૌ કાર્યક્રતાઓ કોર્પોરેટરઓ સહીત બહોળી સંખ્યામા કાર્યકર્તાઓને સાથે રાખી વોર્ડના મુખ્ય માર્ગ પર સરઘસ કાઢવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં મકરસંક્રાંતિ પર આ વખતે ઘણું નવું છે, પતંગો 30 ટકા મોંઘા ઉડશે
January 09, 2025 12:02 PMવિનાશકારી આગથી લોસ એન્જલસમાં કમલા હેરિસનું ઘર ખાલી કરાવાયું, આખા શહેરમાં ઈમરજન્સી લાગુ
January 09, 2025 11:53 AMબર્ધનચોકના વેપારીઓ દ્વારા રેંકડી-પથારાના દબાણો કાયમી માટે દૂર કરવા તંત્ર સમક્ષ રજૂઆત
January 09, 2025 11:48 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech