દ્વારકા જિલ્લામાં મહિલાઓ સંચાલિત 14 મતદાન મથકોમાં થયું મતદાન

  • May 08, 2024 10:59 AM 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મહિલા મતદારો બહોળી સંખ્યામાં મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મહિલાઓ સંચાલિત 14 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે.

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મહિલા સંચાલિત સખી મતદાન મથક, યુવા મતદાન મથક તેમજ દિવ્યાંગ મતદાન મથકો બનાવવામાં આવ્યા છે જેમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે. જે પૈકી 14 સખી મતદાન મથક ઉપર મતદાન યોજાયું હતું . જેનું સંપૂર્ણ સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application