ઉપરકોટ અને સક્કરબાગની પ્રવેશ ટિકિટ પર ‘મતદાન જરૂર કરીએ’નો સંદેશ

  • March 30, 2024 12:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢ  લોકસભા બેઠક માટે તા.૭મી મેના રોજ મતદાન નાર છે, ત્યારે મતદાન માટે એક વ્યાપક જનજાગૃતિ ઊભી થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, તેના ભાગરૂપે ઉપરકોટ કિલ્લ ાની પ્રવેશ ટિકિટ અને લોકર માટેની ફીની રસીદ પર પણ ’મતદાન જરૂર કરીએ’ ના સંદેશ સોનો સ્ટેમ્પ લગાવવામાં આવ્યો છે, ઉપરાંત સક્કરબાગ ઝૂની પ્રવેશ ટિકિટ પર પણ આ રીતે સ્ટેમ્પ દ્વારા સંદેશ આપવામાં આવી રહ્યો છે. લોકોમાં મતદાન અંગે જાગૃતિ લાવવાના પ્રયાસ રીતે જૂનાગઢ જિલ્લ ા વહીવટી તંત્ર દ્વારા લગાવેલ મતદાન અવશ્ય કરીએ ના સંદેશ સોના સ્ટેમ્પ દ્વારા ઉપરકોટ કિલ્લ ાની અને સક્કરબાગ ઝૂની મુલાકાતે આવનાર પર્યટકોને પણ મતદાન કરવા માટે પ્રેરણા મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application