આજકાલ સાયબર ક્રાઇમના ગુન્હાઓ વધી રહ્યા છે. ત્યારે તેનાી બચવા માટે સાવધાની લોકોએ રાખવી જોઇએ. જો આ પ્રકારની સાવધાનીઓ ધ્યાનમાં રાખવામાં આવશે. તો તમે સાયબર ક્રાઇમના ભોગ બનતા અટકી જશો. પોલીસ તંત્ર દ્વારા લોકોને નીચેની સાવધાનીઓ લક્ષમાં લેવા માટે અપીલ કરવામાં આવી છે. ભોગ બનનારે તરત જ ૧૯૩૦ પર કોલ કરી ફરિયાદ નોંધાવવી જોઈએ.
બેન્ક, ફાઇનાન્શિયલ ઈન્સ્ટિટ્યૂટ, કોઇપણ અધિકૃત સંસ ક્યારેય બેન્કની વિગતો જેવી કે, પાસવર્ડ, કાર્ડ ડિટેલ્સ, સીવીવી, ઓટીપી કે પિન માંગતી ની, તેી ઓનલાઈન પ્રોડક્ટ્સ માટે નાણાકીય વ્યવહારો કરતી વખતે સાવચેત રહો. હંમેશા યાદ રાખો, પૈસા મેળવવા માટે તમારો એએન પાસવર્ડ ક્યાંય દાખલ ન કરવો. ઘરે બેઠા પૈસા કમાવાની લાલચમાં આવશો નહી. બોગસ એપ ડાઉનલોડ કરવાનું ટાળવું. કોઇપણ અજાણી એપ્લિકેશન ડાઉનલોડ ન કરવી. અજાણી
લિન્ક પર ક્લિક ન કરવી. જો અજાણી લિન્ક ઓપન ઈ જાય તો બેન્કની વિગત, પર્સનલ માહિતી દાખલ કરવી નહી, રૂપિયાની ચૂકવણી કરવી નહી અને આવા પ્રકારની પ્રોફાઇલની ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવી નહી.
ઓનલાઈન પ્રોડક્ટ્સ માટે નાણાકીય વ્યવહારો કરતી વખતે સાવચેત રહો, હંમેશા યાદ રાખો, પૈસા મેળવવા માટે તમારો પીન/પાસવર્ડ ક્યાંય દાખલ કરવાની જરૂર ની, હંમેશા મજબુત પાસવર્ડ રાખવો, જેમાં અંકો, ચિન્હો, અક્ષરોનો ઉપયોગ કરવો તેમજ સમયાંતરે તેને બદલતા રહેવું.
ક્યારેય અજાણી લિન્ક ઓપન કરી એપ્લીકેશન ડાઉનલોડ કરવી નહી. જેી રૂબરૂ મુલાકાત કે ખરાઇ કર્યા વગર ચુકવણી કરવી નહી.
ખાસ યાદ રાખો કે, રૂપિયા મેળવવા માટે ઓટીપી, પીન કે પાસવર્ડની જરૂર હોતી ની, બેન્ક કે કંપનીની અસલ અધિકૃત વેબસાઇટ પરી જ કસ્ટમર કેર નંબર મેળવવો જોઇએ. આ બધી સાવધાની રાખવાથી સાયબર ક્રાઈમથી બચી શકાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech