કેન્દ્રીય મંત્રીઓ ગડકરી, અશ્ર્વિની વૈશ્ર્વવ, ધર્મેન્દ્ર પ્રધાન વાઈબ્રન્ટ મુલાકાત

  • January 11, 2024 12:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના બીજા દિવસે  કેન્દ્રીય મંત્રીઓનો જમાવડો જોવા મળ્યો હતો. આજે અશ્વિન વૈષ્ણવ નિર્મલા સીતારામ નીતિન ગડકરી ધર્મેન્દ્ર પ્રધાન આવ્યા છે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૧૦ જાન્યુઆરીથી શ થઈ ગઈ છે, આજે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આ સમિટનો બીજો દિવસ છે. મળતી માહિતી અનુસાર આજે બીજા દિવસે આ સમિટના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ વિવિધ સેમિનારમાં હાજરી આપશે. સાથે દિવસભર વિવિધ મુદ્દાઓ પર સેમિનાર થશે.
 ગઈકાલે વાઇબ્રન્ટ સમિટના પહેલા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહીતના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ દેશના ટોચના ઉધોગપતિઓએ ગુજરાતમાં મોટા મુડી રોકાણ કરવાની જાહેરાત કરી હતી. આજે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં કેન્દ્રીય મંત્રી અશ્વિનિ વૈષ્ણવ, નિર્મલા સીતારમણ, નીતિન ગડકરી, ધર્મેન્દ્ર પ્રધાન સહીત વિવિધ મંત્રીઓ હાજરી આપશે. જેમાં આજે દિવસભર વિવિધ મુદ્દાઓ પર સહભાગી દેશોના સેમિનાર પણ યોજાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application