દેશના મોટાભાગના રાયો અત્યારે ભીષણ ગરમીનો સામનો કરી રહ્યા છે ત્યારે દક્ષિણના રાયોમાં આજથી વરસાદનું દે ધનાધન શ થઈ ગયું છે. નૈઋત્યનું ચોમાસું અરબી સમુદ્ર, બંગાળની ખાડીના અમુક ભાગમાં અને આંદામાન– નિકોબારમાં પ્રવેશવા આડે હવે માત્ર ૪૮ કલાક પણ બાકી રહ્યા નથી ત્યારે તામિલનાડુના દક્ષિણ તરફના દરિયાકાંઠાના વિસ્તારો પર અત્યતં પ્રભાવશાળી સાયકલોનિક સકર્યુલેશન સર્જાયું છે અને તેમાંથી લોવર લેવલે એક ટ્રફ લક્ષદીપ સુધી પસાર થતું હોવાથી નૈઋત્યના ચોમાસાની સમગ્ર સિસ્ટમ એકાએક તોફાની બની ગઈ છે.
ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના સત્તાવાર બુલેટિનમાં જણાવ્યા મુજબ તામિલનાડુના દક્ષિણ તરફના દરિયાકાંઠાની આ સિસ્ટમના કારણે વરસાદ શ થઈ ગયો છે અને આગામી તારીખ ૨૧ સુધી આ પ્રકારે વરસાદ ચાલુ રહે તેવું જણાય છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ પ્રતિ કલાકના ૪૦ થી ૫૦ કિલોમીટરની ઝડપે પવન ફંકાઈ રહ્યો છે. તામિલનાડુ કેરલ કર્ણાટક અને લક્ષદીપમાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. આંધ્ર અને તેલંગાણામાં પણ વરસાદ માટે એલર્ટ આપવામાં આવ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationક્રૂરતામાં પાકિસ્તાન કરતાં બાંગ્લાદેશ આગળ, હિંદુઓ અને અન્ય લઘુમતી પર હુમલાના 2200 કેસ
December 20, 2024 08:23 PMભોપાલના જંગલમાં કારમાંથી મળ્યું 52 કિલો સોનું: 11 કરોડની મળી રોકડ, બે દિવસમાં 51 સ્થળો પર દરોડા
December 20, 2024 06:49 PMGST કૌભાંડ મામલે રાજકોટ પોલીસે મહેશ લાંગાની કરી ધરપકડ
December 20, 2024 06:47 PMજાણો રામ મંદિર નિર્માણ કાર્ય ક્યારે પૂર્ણ થશે, જણાવ્યું મંદિરના મહાસચિવે
December 20, 2024 05:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech