પોરબંદરના શ્રીકૃષ્ણ-સુદામા ગ્રુપ દ્વારા ચોપાટી ખાતે ગૌધનને નિરણ,પશુ-પંખીઓને ચણ,સુદામા મંદિર,ભીમનાથ મંદિર,હરે રામા હરે કૃષ્ણ મંદિરના સત્સંગ મંડળના બહેનોને તેમજ માણેકબાઈ સંસ્કૃત પાઠશાળાના બ્રહ્મકુમારોને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.આ સેવાકાર્ય ગો.વા. બિપીનભાઈ પ્રભુદાસ મદલાણીના નોમના શ્રાદ્ધ નિમિત્તે કરવામાં આવ્યું હતુ.આ સેવાકાર્યમાં વિજયભાઈ ભાવનાણી, દીપક અર્જુન રાઠોડ, પરાગભાઈ લાખાણી, અજયભાઈ મોનાણી, રાજુભાઈ દવે,રમેશભાઈ દવે સેવા સહભાગી થયા હતા. (તસ્વીર:જિજ્ઞેશ પોપટ)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરીઓ આનંદો, જોગર્સ પાર્ક આજથી ફરી ખુલ્લુ મુકાયું
December 25, 2024 12:04 PMજામજોધપુરના સીદસર ખાતે આજથી શતાબ્દી મહોત્સવની શરૂઆત
December 25, 2024 11:50 AMજામનગરમાં સેક્રેટ હાર્ટ ચર્ચ ખાતે ખ્રિસ્તી સમુદાય દ્વારા નાતાલ પર્વની શાનદાર ઉજવણી
December 25, 2024 11:48 AMખાંભાના પચપચિયા ગામમાં દીપડાએ બાળકને ફાડી ખાધો
December 25, 2024 11:45 AMરાજકોટમાં મધરાતે ક્રિસમસનું સેલિબ્રેશન, ખ્રિસ્તીઓએ એકબીજાને પાઠવી શુભકામના
December 25, 2024 11:44 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech