જામનગરમાં આકાશ ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે સાંસદ ખેલ મહોત્સવ વર્ષ ૨૦૨૪ અન્વયે વિવિધ રમતોની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંસદ પૂનમબેન માડમ અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરીના માર્ગદર્શન તળે એથલેટિક્સ, ખોખો, કબ્બડી અને વોલીબોલની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી.
જેમાં ૨૦ થી વધુ ટીમ અને ૨૦૦ ઉપરાંત સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલન સ્પોર્ટ્સ ક્ધવીનર સંજયસિંહ, ટેકનિકલ આસીસન્ટ હાર્દિક જોશી, મયુર ગોહિલ, વિજય જુંજીયા અને ભગીરથસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : નિવૃત પોલીસ પુત્ર દ્વારા ચલાવવામાં આવતો દેહવ્યાપાર ઝડપી પાડતી પોલીસ
April 01, 2025 05:44 PMનવરાત્રીના ત્રીજા દિવસે પ્રસાદ માટે બનાવો શીરો, જુઓ રેસીપી
April 01, 2025 05:07 PMઉનાળામાં પહેરો આ રંગના કપડાં, ઠંડકનો અનુભવ થશે અને મળશે પરફેક્ટ લુક
April 01, 2025 04:38 PMજો એક મહિના માટે ડુંગળી અને લસણ ખાવાનું બંધ કરી દો, તો શરીરમાં કોઈ ફેરફાર જોવા મળશે?
April 01, 2025 04:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech