વડોદરામાં એક યુવકે સાપને માઉથ ટુ માઉથ CPR આપ્યાનો વીડિયો સામે આવ્યો છે. મહત્વનું છે કે જે બાદ સાપ જીવતો થયો હતો.
સામાન્ય રીતે મનુષ્યને CPR આપી તેમનો જીવ બચાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે. જો કોઇ વ્યક્તિને સમયસર CPR આપવામાં આવે તો તેનો જીવ પણ બચાવી લેવાતો હોય છે. આવી જ રીતે પ્રાણીઓને પણ CPR આપી બચાવી લેવાતા હોય છે. વડોદરામાં આવી જ રીતે સાપને CPR આપીને બચાવી લેવાયો છે.
વિગતવાર વાત કરીએ તો વડોદરામાં વૃદાવન નજીક પર્યાવરણ પ્રેમી યશ તડવીએ મુર્છિત અવસ્થામાં સાપ જોયો હતો. એટલે સાપનો જીવ બચાવવા માટે યુવકે માઉથ ટુ માઉથ સીપીઆર આપવાનું શરૂ કર્યું હતું. અને પાંચ મિનિટ બાદ જ સાપમાં ફરી જીવ આવ્યો હોય તેમ સાપ બચી ગયો હતો. હાલ તો સોશિયલ મીડિયામાં આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં યુદ્ધની પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને હોમગાર્ડઝ સભ્યોને સિવિલ ડિફેન્સની તાલીમ
May 09, 2025 11:41 AMચોટીલાનાં સણોસરા આરોગ્ય કેન્દ્રમાં લોલમલોલ: અનેક ગેરરીતિ સામે આવી
May 09, 2025 11:41 AMજામનગરમાં વહેલી સવારે પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યું હોવાની ઘટના અફવા
May 09, 2025 11:40 AMજામનગરની જી.જી હોસ્પિટલ હાઈ એલર્ટની તૈયારીમાં
May 09, 2025 11:36 AMજામનગરમાં રતનબાઇની મસ્જિદ પર ઓપરેશન સિંદૂરના બેનર લગાવવામાં આવ્યા
May 09, 2025 11:31 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech