જૂનાગઢ જિલ્લામાં સાડા પાંચ ઈંચ સુધીના વરસાદી જળબંબાકાર

  • July 17, 2024 01:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જૂનાગઢ જિલ્લ ામાં અષાઢ માસ ભરપૂર હોય તેમ મેઘરાજા તમામ તાલુકાઓમાં મહેરબાન યા છે ગઈકાલે બપોર સુધી બફારા બાદ મેઘરાજાએ તોફાની બેટિંગ નો પ્રારંભ કર્યો હતો. માણાવદર અને માળીયાહાટીના પંકમાં તો બે કલાકમાં અઢીી ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. ગઈકાલે નોંધાયેલા વરસાદમાં સૌી વધુ માંગરોળ માળીયાહાટીના અને માણાવદરમાં સાડા પાંચ ઇંચ, જુનાગઢ ,ભેસાણ વંલીમાં દોઢ ઇંચ, મેંદરડામાં અઢી, કેશોદમાં એક જ્યારે વિસાવદરમાં મેઘરાજાએ વિરામ રાખ્યો હતો. સમગ્ર જિલ્લ ામાં વરસાદ હતો પરંતુ વિસાવદરમાં ગઈકાલે વરસાદ વરસ્યો જ ન હતો. માંગરોળ અને માણાવદરમાં વરસાદી ઘેડ પંક ફરીી પાણીમાં જળબંબાકાર યું હતું ગ્રામ્ય વિસ્તારોમાં નદીઓ ગાંડીતૂર બની હતી. અનેક તાલુકાઓમાં વરસાદી પાણી ભરાતા લોકોમાં દોડધામ ઈ હતી. ઘેડ પંક માં ોડા દિવસો પહેલા જ આવેલા વરસાદી ખેડૂતો માંડ બેઠા યા હતા ત્યાં ફરી પાછો પાંચ ઇંચ વરસાદ આવતા સર્વત્ર પાણી પાણી યું હતું. ગ્રામ્ય વિસ્તાર તરફના અનેક માર્ગો પાણી ભરાવાી બંધ કરવામાં આવ્યા હતા. જુનાગઢ જિલ્લ ામાં અવિરત મેઘવર્ષાી સૌરાષ્ટ્રના ડેમો ની સરખામણીએ જુનાગઢ જિલ્લ ામાં આવેલા ડેમોમાં સૌી વધુ  પાણીની આવક ઈ છે.૪૬ ટકા ડેમો પાણીી છલોછલ યા છે. શહેરને પીવાનું પાણી પૂરું પાડતા આણંદપુર અને વિલિંગડન ડેમ તો અવિરત ઓવરફ્લો ઈ રહ્યા છે જ્યારે સૌી મોટા ગણાતા રકાબી આકારના હસનાપુર ડેમમાં ૫૬ ટકા પાણી ભરાયું છે.



ગઈકાલે જિલ્લ ાના અન્ય તાલુકાઓમાં પડેલા વરસાદમાં મેંદરડામાં અઢી ઇંચ, વંલી જુનાગઢ અને ભેસાણમાં દોઢ ઇંચ, કેશોદમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો.માણાવદર મામલતદાર કચેરી બિલ્ડીંગ પર વીજળી પડતા જીસ્વાન સિસ્ટમને નુકસાન
ગઈકાલે માણાવદર પંકમાં પડેલા વરસાદી મામલતદાર કચેરી પર વીજળી પડી હતી જેી જીસ્વાન રૂમની સિસ્ટમમાં નુકસાન યું હતું. ગઈકાલે સાંજે સાડા પાંચ વાગ્યે આસપાસ વરસાદ સો વીજળીના કડાકા ભડાકા યા હતા અને મામલતદાર કચેરીના બિલ્ડીંગ પર વીજળી પડી જતા સિસ્ટમને નુકસાન યું હતું .જેીકચેરીના જનસેવા કેન્દ્ર, જીસ્વાન, વાયરલેસ ટાવર, ઈ ધરા કેન્દ્ર અને સમાજ સુરક્ષાના પાંચ કોમ્પ્યુટર સેટ ખરાબ ઈ ગયા હતા.



જૂનાગઢ જિલ્લાના ડેમોમાં પાણીની સ્િિત સૌરાષ્ટ્રમાંી જૂનાગઢ જિલ્લ ાના ડેમોમાં સૌી વધુ ૪૬ ટકા પાણીી ભરાયા હતા. રકાબી આકારના હસનાપુર ડેમમાં ૫૪.૬૨,ઓઝત -૨બાંટવા ખારો ડેમ છલોછલ તાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.  જિલ્લ ામાં મેઘરાજા અવિરત વરસી રહ્યા છે.સીઝનનો ૬૪ ટકા  વરસાદ વરસી ગયો છે. અવિરત વરસાદી ડેમોમાં પાણીની પુષ્કળ આવક ઈ રહી છે.જેી સૌરાષ્ટ્રમાં સૌી વધુ જૂનાગઢ જિલ્લ ાના ડેમોમાં સૌી વધુ ૪૬ ટકાી વધુ પાણી ભરાઈ ગયા છે.


જૂનાગઢ જિલ્લ ામાં અવિરત મેઘ મહેર ઈ રહી છે.ગત વર્ષે જિલ્લ ામાં રેકોર્ડ બ્રેક વરસાદ વરસ્યો હતો ત્યારે આ વર્ષે પણ પ્રમ રાઉન્ડમાં જ ૬૨ ટકા વરસાદ વરસી ગયો છે.જૂનાગઢ જિલ્લ ામાં સારા વરસાદી જૂનાગઢ જિલ્લ ાના ૯ તાલુકાઓના ૧૪ ડેમમાં પાણીની પુષ્કળ આવક ઈ રહી હોવાી સૌરાષ્ટ્રમાં સૌી વધુ જૂનાગઢ જિલ્લ ાના  ૪૬ ટકા ડેમો પાણીી ભરાયા છે.જિલ્લ ામાં જૂનાગઢના ઓઝત -૨મા ૮૨.૧૭ ટકા, માણાવદરમાં બાંટવા ખારો ડેમમાં ૮૨.૧૭ ટકા પાણી ભરાવાી નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. વિસાવદરના આંબાજળ ડેમમાં ૩૯.૧૫, ધ્રાફડ ૫૯.૧૨, ઝાઝેશ્રી ૨૪.૮૦, ભેસાણના ઉબેણ ડેમમાં ૬૪.૪૯, મેંદરડાના મધુવંતી ૪૫.૭૪, વંલીના સાબલી ૬૦.૯૫, જૂનાગઢના પીવાની પાણી પૂરું પાડતા રકાબી આકારના હસનાપુર ડેમમાં ૫૪.૬૨ , વિસાવદરના આંબાજળ ડેમમાં ૦.૮૬૧, માળીયાહાટીનાના વ્રજમી ૮.૫૪, ભેસાણના મોટા ગુજરીયા ૧૫.૬૬, વંલી ઓઝત વીયર ૧૭.૮૯ ટકા પાણીી ભરાયો છે.જૂનાગઢને પીવાનું પાણી પૂરું પાડતા આનંદપુર , અને વિલીગડન ડેમ પણ ઓવર ફ્લો ઈ રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application