ઉના ગીરગઢડા તાલુકા ફોટા-વીડિયોગ્રાફર એસો. દ્વારા કેમેરા નિર્દેશન યોજાયું

  • May 06, 2024 03:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વર્કશોપનું આયોજન ઉના નગરપાલિકા ટાઉનહોલ ખાતે કરવામાં આવેલ હતું, તેમાં નીકોન કંપનીના ગુજરાતના મેનેજર રવિભાઈ તા તેઓની ટીમ તેમજ ખ્યાતનામ મેંટર દિલીપભાઈ બારોટએ ફોટોગ્રાફીની નવી ટેકનોલોજી વિશે માહિતી આપી હતી.
આ પ્રસંગે એસોસીએશનના પ્રમુખ નિલેશભાઈ ખોખર (નવરંગ કલર લેબ), દિલીપભાઈ મોનાલીસા તેમજ પરેશભાઈ પુરોહિત (નુપુર ફોટો ગુડ્સ), વિજયભાઈ જોશી (જય ડિજિટલ), સંજયભાઈ (આનંદ સ્ટુડિયો), પરેશભાઈ (જાનકી સ્ટુડિયો), મિલનભાઈ જોશી તેમજ એસોસિએશન કમિટી ટીમ દ્વારા નિર્સ્વા ભાવે ખૂબ જ સરસ આયોજન કરાયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application