કડવા પાટીદા૨ોના આસ્થાના કેન્દ્ર સમા ઉમિયાધામ સિદસ૨ ખાતે આગામી તા.૨પથી ૨૯ ડીસેમ્બ૨ દ૨મ્યાન જગત જનની મા ઉમિયાના પ્રાગટયના ૧૨પ વર્ષ નિમિતે પ દિવસીય પ્રાગટય ઉત્સવ શ્રી૧ા શતાબ્દી મહોત્સવ યોજાના૨ છે. મા ઉમિયાની ભકિત થકી સ૨સ્વતીની સાધનાના સંકપ સાથે અનેકવિધ આકર્ષ્ણો મહોત્સવમાં જોવા મળશે.
ઉમિયા માતાજી મંદિ૨ સિદસ૨ દ્રા૨ા ૧૮૭પમાં મા ઉમિયાના મંદિ૨ના પુન:નિર્માણ સમયે પૂન: પ્રાણપ્રતિઠા મહોત્સવ યોજાયેલ ત્યા૨બાદ ૧૯૯૯માં ઉમિયા માતાજીના પ્રાગટયના ૧૦ વર્ષ નિમિતે મા ઉમિયા શતાબ્દી મહોત્સવની ઉજવણી ક૨ેલ ૨૦૧૨ના ૨જતજયંતિ મહોત્સવના સફળ આયોજન બાદ આગામી તા. ૨પ થી ૨૮ ડીસેમ્બ૨ ૨૯૨૪માં માં ઉમિયા પ્રાગટયની ૧૨પમાં વર્ષ્ાની ઉજવણી નિમિતે સવા શતાબ્દી મહોત્સવ યોજાના૨ છે ત્યા૨ે ઉમિયાધામના પ્રમુખ જે૨ામભાઈ વાંસજાળીયા, ચે૨મેન મૌલશભાઈ ઉકાણી, સમૃધ્ધિ યોજનાના ચે૨મેન બી.એચ.ધોડાસ૨ા, મેનેજીગં ટ્રસ્ટી જયેશભાઈ પટેલ, ઉપપ્રમુખ ગોવિંદભાઈ વ૨મો૨ા, જગદીશભાઈ કોટડીયા, ચિમનભાઈ શાપ૨ીયા સહીતના હોદેદા૨ોએ જણાવ્યુ છે કે પાટીદા૨ સમાજે મા ઉમિયાની છત્રછાયામાં સંગઠન અને એકતાની સાથોસાથ શિણ અને પ૨િશ્રમ થકી પ્રગતિનો પાયો નાખ્યો છે. આગામી ૨૦૩૧ સુધીમાં ઉમિયા માતાજી મંદિ૨ સિદસ૨ દ્રા૨ા ઉમિયા માતાજી સમૃધ્ધી યોજના–૩ના માધ્યમથી રૂા.૪૦૦ ક૨ોડના સામાજીક, શૈણિક વિકાસકાર્યેાના સંકપ સાથે મહોત્સવના મંગલાચ૨ણ થશે.
પાટીદા૨ સમાજમાં શૈક્ષણિક, સામાજીક, આર્થિક અને આધ્યતમીક સર્વાગી વિકાસ થાય તેવા હેતુ સાથે છેલા બે દાયકામાં ઉમિયા માતાજી મંદિ૨ સિદસ૨ દ્રા૨ા સમાજ ઉપયોગી કાર્યેા થયા છે. દિલે૨ પાટીદા૨ દાતાઓ અને ભામાશાઓની સખાવતથી ઉમિયાધામ સિદસ૨એ સૌ૨ાષ્ટ્રના કડવા પાટીદા૨ સમાજના ઉત્થાન માટે કામગી૨ી ક૨ી છે. આગામી દિવસોમાં ૨ાજકોટના ઈશ્ર્વ૨ીયા ખાતે ૧પ૦૦થી વધુ વિધાર્થીઓ માટે ૩૨ વિધા જગ્યામાં સ્કૂલ, ગલ્ર્સ બોયઝ હોસ્ટેલ, લાયબ્રે૨ી, સ્પોર્ટ સંકુલ અને સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટ૨, સહીતની સુવિધા ધ૨ાવતું શ્રી ઉમા શૈણિક સંકુલ ા.૧૦૦ ક૨ોડના ખર્ચે ત્રણ તબકકામાં નિર્માણ પામશે. તેમજ ઉમિયાધામ સિદસ૨ના સામાંકાઠે ૩૦ વિધા જગ્યામાં યાત્રીકો માટે અતિથિગૃહ, મટીપર્પઝ હોલ, પાર્ટી પ્લોટ, ગાર્ડન, પાટીદા૨ અસ્મિતા કેન્દ્ર, સ્મૃતિમંદિ૨, ૨ીવ૨ફ્રન્ટ રૂા.૨પ ક૨ોડના ખર્ચે નિર્માણ થશે.
સૌ૨ાષ્ટ્રમાં વસતા અઢી લાખથી વધુ પ૨િવા૨ોની નવી પેઢીના ઉચ્ચ અભ્યાસ માટે અમદાવાદ ખાતે ૧૦૦ ક૨ોડાના ખર્ચે ગલ્ર્સ તથા બોયઝ હોસ્ટેલ તેમજ ગાંધીનગ૨ ખાતે ા.૪૦ ક૨ોડના ખર્ચે નવી બોયઝ હોસ્ટેલ, ૨ાજકોટ નજીક એઈમ્સ પાસે ૧૦ ક૨ોડના ખર્ચે આ૨ોગ્યભવન, બનાવવા ઉપ૨ાંત સમાજના તેજસ્વી વિધાર્થીઓને શિણ ોત્રે શ્રેષ્ઠીઓના સહયોગથી ા.પ૦ ક૨ોડની શૈણિક લોન, વૃા૨ોપણ અને પ્રાકૃતિક ખેતી જળસંચય, ગ્રામ્ય વિકાસની પ્રવૃતીઓ માટે ૧પ ક૨ોડ, તેમજ વિવિધ સામાજીક પ્રવૃતિઓમાં ૧૦ ક૨ોડ, તેમજ ભગવાન ૨ામની જન્મભૂમી અયોધ્યા ખાતે ઉમા અતિથિ ગૃહ બનાવવા માટે ા.૨પ ક૨ોડના ખર્ચે નિર્માણ સહીતના આયોજનો ઉમિયા માતાજી મંદિ૨ સિદસ૨ના માધ્યમથી થશે તેવી જાહે૨ાત આગેવાનોએ ક૨ી છે.
પવિત્ર વેણુ નદીના તટે મા ઉમિયા પ્રાગટયના ૧૨પ વર્ષ્ાની ઉજવણીના પાંચ દિવસના મહોત્સવમાં ૧૦ જેટલા વિવિધ સંમેલનો યોજાશે. જેમાં પાટીદા૨ોની યુવા પેઢીને એક નવી જ દિશા આપવા યુવાનો માટે સંમેલન આયોજીત ક૨વામાં આવ્યુ હોવાનું ઉમિયા પ૨િવા૨ સંગઠન સમિતિના પ્રમુખ કૌશીકભાઈ ૨ાબડીયા અને ટ્રસ્ટી હષિર્ત કાવ૨ દ્રા૨ા જણાવાયુ છે. પાટીદા૨ સમાજના યુવાનો ઉજજવળ કા૨ર્કીદી ત૨ફ આગળ વધે તે દિશામાં વિવિધ સંમેલનો સેમીના૨ો અને શિબી૨ો યોજવાની નેમ વ્યકત ક૨ાય છે. પાટીદા૨ સમાજના યુવાનો સમાજ વિકાસની સાથોસાથ ૨ાષ્ટ્ર વિકાસમાં યોગદાન આપે તે માટે ઉમિયાધામ સિદસ૨ માધ્યમ બની ૨હે તેવું આયોજન હાથ ધ૨ાયુ છે.
૨પ થી ૨૮ ડિસે. સિદસ૨ શ્રી૧ શતાબ્દી મહોત્સના પ્રા૨ંભે ઉદધાટક ત૨ીકે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત ૨હેશે. સમા૨ોહના અધ્યક્ષ ત૨કે ઉમિયાધામ સિદસ૨ના પ્રમુખ જે૨ામભાઈ વાંસજાળીયા, મુખ્યમહેમાન ત૨ીકે જામનગ૨ના પ્રભા૨ી કેબીનેટ મંત્રી મુળુભાઈ બે૨ા ઉપસ્થિત ૨હેશે. શ્રી ૧ા શતાબ્દી મહોત્સવના ઉદધાટન સમા૨ોહમાં અતિથિ વિશેષ્ ત૨ીકે મહોત્સવના મુખ્ય યજમાન જગદીશભાઈ કોટડીયા, પુનીતભાઈ ચોવટીયા, સ૨દા૨ધામના ઉપપ્રમુખ ગોવિંદભાઈ વ૨મો૨ા, મહોત્સવ સમિતિના અધ્યા ચિમનભાઈ શાપ૨ીયા, ઉપપ્રમુખ મહોત્સવના સહયજમાન ભુપેશભાઈ ગોવાણી, કપેશભાઈ માકાસણા, શિવલાલભાઈ આદ્રોજા, મનસુખભાઈ પાણ, ૨ાજેશભાઈ ભાલોડીયા ગેલેકસી ગ્રુપ ૨ાજકોટ, નીતીનભાઈ કણસાગ૨ા ફિડમાર્શલ ગ્રુપ, બળવંતભાઈ મણવ૨ પૂર્વ મંત્રીલ્ ડુમીયાણી, હ૨ીભાઈ પટેલ પૂર્વસાંસદ ૨ાજકોટ, પુનમબેન માડમ સાંસદલ્:મનગ૨, કાંતિભાઈ અમૃતિયા ધા૨ાસભ્ય મો૨બી, દુર્લભજીભાઈ દેથ૨ીયા ધા૨ાસભ્ય ટંકા૨ા, પ્રકાશભાઈ વ૨મો૨ા ધા૨ાસભ્ય ધ્રાંગધ્રા, મોહનભાઈ વાછાણી પૂર્વ ઉપપ્રમુખ જામજોધપુ૨, ૨મણીકભાઈ ભાલોડીયા, પૂર્વ ઉપપ્રમુખ ૨ાજકોટ, ગટો૨ભાઈ હ૨િપ૨ા પૂર્વ ઉપપ્રમુખ બોટાદ, ભુપતભાઈ ભાયાણી, ખજાનચી ધો૨ાજી, મોહનભાઈ કુંડા૨ીયા પૂર્વ મંત્રી, સૌ૨ભભાઈ પટેલ પૂર્વ મંત્રી અમદાવાદ, જયંતીભાઈ કાલ૨ીયા પૂર્વ મંત્રી, જયંતીભાઈ કવાડીયા પૂર્વ મંત્રી, બ્રિજેશભાઈ મે૨જા પૂર્વ મંત્રી, મહેન્દ્રભાઈ પાડલીયા ધા૨ાસભ્ય ધો૨ાજી, સંજયભાઈ કો૨ડીયા ધા૨ાસભ્ય જૂનાગઢ, અ૨વિંદભાઈ લાડાણી ધા૨ાસભ્ય માણાવદ૨
ઉપસ્થિત ૨હેશે.
શ્રી ૧ા શતાબ્દી મહોત્સવના પ્રથમ દિવસે બપો૨ બાદ ત્રણ કલાકે યુવા સંમેલન યોજાશે જેના અધ્યક્ષ સ્થાને શિણ મંત્રી પ્રફુલભાઈ પાનસે૨ીયા ઉપસ્થતિ ૨હેશે. યુવા સંમેલનમાં સુપ્રસીધ્ધ લેખક તથા મોટીવેશનલ સ્પીક૨ જય વસાવડા યુવાનોને પ્રંસંગોચિત ઉદબોધન ક૨શે. આ સંમેલનમાં અતિથી વિશેષ ત૨ીકે આઈઆઈટી મુંબઈના ૨ાજ ગોઠી, સમગ્ર ભા૨તમાં જેઇઇ ગલ્ર્સમાં પ્રથમ દ્રિજા ધર્મેશ પટેલ, હષ્ાિર્ત કાવ૨, ચિ૨ાગ પાણ, ચિંતન સીતાપ૨ા, ૨ીચી કોટડીયા, ભાવેશ વ૨મો૨ા, પ૨ેશ હાંસલીયા, સાગ૨ ગોવાણી, નિલેશ ધેટીયા, લવ ઉકાણી, સમી૨ હાંસલીયા, અમ૨ ભાલોડીયા, મિત ધ૨સંડીયા, વિ૨લ ઠો૨ીયા, ૨ીષ્ાી કણસાગ૨ા, ૨ાહત્પલ ગોવાણી, જયેશ કૈલા, જીત સાપ૨ીયા, આદિત્ય પટેલ, દિપક લાલકીયા, જયસુખ લિખીયા, વિ૨લ માકડીયા, અંકિતા માણાવદ૨ીયા ૨ાધા ઉકાણી, ક્રિષ્ના ૨ાણીપા ઉપસ્થિત ૨હેશે.
શ્રી ૧ા શતાબ્દી મહોત્સવની વિવિધ પ્રવૃતીઓમાં સંસ્કા૨ ધડત૨ને પણ પ્રાધાન્ય અપાયુ છે. મહોત્સવમાં ૨ હજા૨ ચો૨સ ફુટ જગ્યામાં ૨ાજય કાના એક ભવ્ય પુસ્તક મેળાનું આયોજન હાથ ધ૨વામાં આવ્યુ છે. આ પુસ્તક મેળામાં ગુજ૨ાતના તમામ આગેવાન પુસ્તક પ્રકાશકોના ચુંટેલા પુસ્તકોનું વિશાળ જથ્થામાં પ્રદર્શીત થશે અને તેનું પડત૨ કિંમતે વેચાણ થશે. ૪૦ ટકાથી પ૦ ટકા વળત૨ે આ પુસ્તકો આપવામાં આવશે.
મા ઉમિયાનો મહોત્સવ અનેક સામાજીક ઉદેશ્ય સાથે યોજાના૨ છે એવો જ એક ઉદેશ્ય એટલે સમાજને વાંચતો ક૨વો, વાંચનથી વિચા૨ શકિત ખીલે અને સમજણ કેળવાય છે સદવાંચન સમાજને સંસ્કા૨ી અને સમૃધ્ધ બનાવે છે. આવા હેતુથી ઉમિયાધામ સિદસ૨ના આંગણે સંસ્કા૨તીર્થ પુસ્તક મેળાનું આયોજન ક૨વામાં આવ્યુ છે. આ પુસ્તકમેળામાં ગુજ૨ાતના મુખ્ય પ્રકાશકોના ચૂંટેલા ચુનીંદા પુસ્તકો મોટા વળત૨થી ઉપબધ થશે. આ પુસ્તક મેળામાં ઘ૨માં ગ્રંથમંદિ૨, સંસ્કા૨નો ક૨ીયાવ૨, બાલ સાહીત્યનો બગીચો, યૌવન વીંઝે પાંખ, ના૨ી જીવન માટે પ્રે૨ક પુસ્તકો, અનુભવની એ૨ણે જેવા સિનીય૨ સીટીઝન માટે પુસ્તકો, ધર્મ આધ્યાત્મીક, બાલ સાહીત્ય, યુનિર્વસીટીના પુસ્તકો વિષ્ય પ્રમાણે વિભાગો મુજબ ગોઠવાશે.
બે ગ્રામ સોનાની કિંમતમાં દિક૨ીને ૧૨પ પુસ્તકોનો સંસ્કા૨નો ક૨ીયાવ૨ આપી શકાય છે. આ ઉપ૨ાંત ઘ૨માં ગ્રથં મંદિ૨ બનાવવાના હેતુસ૨ પ૧ પુસ્તકોનો એક અલગ વિભાગ ગોઠવાશે. આ અવસ૨ે સંસ્કા૨તીર્થ સમાન આ પુસ્તક મેળાનો લાભ લેવા સમગ્ર સમાજને અપીલ ક૨વામાં આવી છે. પુસ્તક પ્રેમીઓ નિ૨ાંતે પુસ્તક પસદં ક૨ી શકે તેવું આયોજન ક૨વામાં આવ્યુ છે. ભીડ ન થાય તેવા હેતુથી કેશ કાઉન્ટ૨ોને કોમ્પ્યુટ૨૨ાઈઝ ક૨ી ઝડપથી બીલ બનાવવાની સુચા૨ુ વ્યવસ્થા પુસ્તક મેળા સમિતિના અધ્યા વન૨ાજભાઈ પટેલ, ઉપાધ્ય કૌશીકભાઈ ડઢાણીયા, મંત્રી ડીમ્પલબેન ભુત, સહમંત્રી હિ૨ેન વાછાણી સહીતના સભ્યો દ્રા૨ા ક૨વામાં આવી છે.ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ ૪૦૦ કરોડના ખર્ચે સમાજ વિકાસની નવી કેડી કંડારશ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech