ગૌતમ અદાણી અને સાગર અદાણીને ન્યુયોર્ક ઈસ્ટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા 21 નવેમ્બરે નોટિસ મોકલવામાં આવી છે. મળતી માહિતી મુજબ બંનેમાં 21 દિવસનો સમય આપવામાં આવ્યો છે. સમન્સમાં કહેવામાં આવ્યું છે કે સિક્યોરિટીઝ એક્સચેન્જ કમિશને સમન્સમાં જોડાયેલ ફરિયાદનો જવાબ 21 દિવસની અંદર આપવાનો રહેશે.
ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી માટે અમેરિકન લાંચ કૌભાંડમાં પરેશાનીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાતા નથી. હવે અમેરિકાના સિક્યોરિટી એક્સચેન્જ કમિશને કાકા અને ભત્રીજા બંનેને નોટિસ પાઠવી છે. યુએસ સ્ટોક માર્કેટ રેગ્યુલેટરે આ બંનેને તેમની સામેના આરોપો અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવા માટે સમન્સ પાઠવ્યા છે. ગૌતમ અદાણી અને સાગર અદાણી સહિત સાત લોકો પર સૌર ઉર્જાનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે રૂ. 2,200 કરોડની લાંચ આપવાનો આરોપ છે. અમેરિકન રેગ્યુલેટરે બંનેને સમન્સ મોકલીને 21 દિવસમાં જવાબ આપવા કહ્યું છે.
અમેરિકન સ્ટોક માર્કેટ રેગ્યુલેટરે સમન્સ મોકલ્યા
ગૌતમ અદાણી અને સાગર અદાણીને ન્યુયોર્ક ઈસ્ટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા 21 નવેમ્બરે નોટિસ મોકલવામાં આવી છે. મળતી માહિતી મુજબ બંનેમાં 21 દિવસનો સમય આપવામાં આવ્યો છે. સમન્સમાં એવું કહેવામાં આવ્યું છે કે સિક્યોરિટી એક્સચેન્જ કમિશને સમન્સમાં જોડાયેલ ફરિયાદનો જવાબ 21 દિવસની અંદર આપવો પડશે, જે દિવસે સમન્સ પ્રાપ્ત થાય તે દિવસને બાદ કરતાં અથવા ફેડરલ સિવિલ પ્રોસિજરના નિયમ 12 હેઠળ પ્રસ્તાવ રજૂ કરવાનો રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech