દેશના વિકાસ મોડેલ તરીકે કેન્દ્ર સ્થાને રહેલા ગુજરાત રાયના મૃદું અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ રાયની જનતાની સેવામાં સમર્પિત બની આજે બે વર્ષ પૂર્ણ કર્યા છે. ૨ વર્ષ પહેલાંડિસેમ્બર ૨૦૨૨માં ગુજરાતમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ૧૫૬ બેઠકો સાથે ઐતિહાસિક જનાદેશ જનતાએ આપ્યો હતો અને વડાપ્રધાન નરેન્દ્રભાઈના વિઝનની સાથે રાયમાં સુ–સાશનને આગળ ધપાવવા માટે મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્રભાઈનું નામ જાહેર કરવામાં આવતા એક તબક્કે ગુજરાતના રાજકારણમાં અનેક આશ્ચર્ય સર્જાયા હતા. પરંતુ ભુપેન્દ્રભાઈ પટેલએ પીએમ મોદીના વિશ્વાસ ઉપર ખરા ઉતરી મુખ્યમંત્રી તરીકે સતત કાર્યશીલ બનીને એક અલગ છાપ ઉભી કરી છે. અને રાયને જુદા જુદા ક્ષેત્રે વિકાસ મોડેલ તરીકે આગળ વધારી રાષ્ટ્ર્રીય ફલક પર પહોંચાડવામાં સફળ સુકાની પણ બન્યા છે. જેના કારણે ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિન સરકારના લોકાભિમુખ શાસનને રાયની જનતાએ પણ વધાવી છે. ભુપેન્દ્રભાઈએ સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રમાં સૌનો સહિયારો સાથ લઇ બે વર્ષમાંટીમ ગુજરાતના સહિયારા પ્રયાસોથી દેશ–દુનિયાના વ્યાપક ફલક પર ગુજરાત ઝળહળતું કયુ છે. ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતે જી–૨૦ બેઠક અને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જેવી વૈશ્વિક કોન્ફરન્સનું સફળતાપૂર્વક આયોજન કયુ. આ ઉપરાંત ઔધોગિક ક્ષેત્રે ભૂપેન્દ્રભાઈના કાર્યકાળમાં ગુજરાતની ઔધોગિક આગેકૂચ જારી રહી છે વિશ્વની ટોચની કંપનીઓએ ગુજરાતમાં મૂડીરોકાણ માટેની પ્રતિબદ્ધતા દર્શાવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ અપનાવેલા પોલિસી ડ્ર્રીવન ગ્રોથને આગળ વધારતા છેલ્લા ૨ વર્ષમાં સરકારે અનેક મહત્વપૂર્ણ પોલિસીઝ જાહેર કરી જેના પરિણામે ગુજરાત વિદેશી મૂડી રોકાણ આકર્ષવામાં દેશમાં અગ્રેસર રહ્યું છે. તેથી જ ભારતમાં સેમિકંડકટર ક્ષેત્રે વૈશ્વિક કંપનીઓના રોકાણના કેન્દ્રમાં ગુજરાત રહ્યું. વડાપ્રધાનનાવિકસિત ભારત ૨૦૪૭ના વિઝનને સાકાર કરવા ટીમ ગુજરાતમુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ અહર્નિશ પ્રયાસ કરી રહી છે.
ગ્રામ્યથી ગાંધીનગર સુધીના સુશાસનની સિદ્ધિઓની આછેરી ઝલક
–ગુજરાતની જનતા માટે ગરવું ગુજરાત, ગુણવંતુ ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાતઅને ગતિશીલ ગુજરાત એમ ૫–જી ના મત્રં સાથેસર્વગ્રાહી દિશાદર્શન કરતું ૩ લાખ ૩૨ હજાર કરોડનું માતબર બજેટ.
– ગુજરાતમાં સફળતાપૂર્વક ૧૭ જેટલી જી –૨૦ બેઠકોનું આયોજન
– વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ના ૧૦મા સંસ્કરણનું સફળ આયોજન
– અર્નિગ વેલ, લિવિંગ વેલના મત્રં સાથે વિકસિત ગુજરાત ૨૦૪૭નો રોડમેપ બનાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાય
– નીતિ આયોગની તર્જ પર ગુજરાત સ્ટેટ ઇન્સ્િટટુશન ફોર ટ્રાંસફોર્મેશનગ્રીટની સ્થાપના
– રાયમાં શહેરીકરણ સુદ્રઢ થાય તે માટે નવી ૯ મહાનગરપાલિકા અને ૧ નગરપાલિકાની રચના થશે
– ઝીરો કેયુઅલ્ટી અભિગમ સાથે બિપરજોય વાવાઝોડાનો સામનો
– ગુજરાતમાં ૨૬૪૯ અમૃત સરોવરોનું નિર્માણકાર્ય પૂર્ણ, જે લયાંકના ૧૦૭% સિદ્ધિ.
– મુખ્યમંત્રી કાર્યાલયને આઇએસઓ ૯૦૦૧:૨૦૧૫ સર્ટિફિકેશન પ્રા થયું
– સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઈન્ડેકસમાં આરોગ્ય–સુવિધા સુખાકારી ક્ષેત્રે ગુજરાત સતત બીજી વાર દેશમાં પ્રથમ
– રાયમાં શહેરીકરણ સુદ્રઢ થાય તે માટે નવી ૯ મહાનગરપાલિકા અને ૧ નગરપાલિકાની રચના થશે
– ૨ લાખ ૮૨ હજાર ઘરપર સોલાર પેનલ, ઉર્જા સુરક્ષામાં ગુજરાત દેશમાં અગ્રેસર
–પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ નિર્માણમાં ગુજરાત દેશમાં અગ્રેસર
– પીએમજેએવાય–માં હેઠળ મળતી સહાય બમણી, હવે રૂા.૧૦ લાખ સુધીની સારવાર નિ:શુલ્ક
– આઇઓઆરએ પોર્ટલની સેવાના લાભાર્થીના પ્રતિભાવ જાણવા ફીડબેક સેન્ટરની રચના
– સરકારી અને ગ્રાન્ટ–ઈન–એઈડ પ્રાથમિક શાળાના ૪૧ લાખ વિધાર્થીઓને પૌષ્ટ્રિક અલ્પાહાર આપવા માટે મુખ્યમંત્રી પૌષ્ટ્રિક અલ્પાહાર યોજનાનો આરંભ
– ગુજરાતમાં એક પેડ માં કે નામ અંતર્ગત ૧૭ કરોડ ૧૯ લાખથી વધુ વૃક્ષોનું વાવેતર.
– વિશ્વાસ પ્રોજેકટ હેઠળ, સમગ્ર ગુજરાતમાં ૭,૦૦૦ થી વધુ સીસીટીવી કેમેરા સ્થાપિત, જેના કારણે છેલ્લા ૨ વર્ષમાં ૮,૮૦૦ થી વધુ કેસોના નિરાકરણમાં મદદ.
– મુખ્યમંત્રીને મળતી ભેટ–સોગાદોના વેચાણ માટે પોર્ટલ લોન્ચ.
– યુવાનોના ઇનોવેટીવ વિચારોને ગુડ ગવર્નન્સમાં સાંકળવાની દિશામાં સરદાર પટેલ ગુડ ગવર્નન્સ ફેલોશીપની શઆત કરી.
–ટેકનોલોજીના માધ્યમથીફરિયાદ નિવારણ કાર્યક્રમ–સ્વાગતઓનલાઇન પ્રોગ્રામના પરિણામલક્ષી ૨૦ વર્ષ
ઔધોગિક ક્ષેત્રે ગતિશીલ ગુજરાત
–વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪નું ૧૦મું સંસ્કરણ સફળતાપૂર્વક સંપન્ન.
–વાયબ્રન્ટ ગુજરાતના ૧૦મા સંસ્કરણમાં ૧૪૦થી વધુ દેશોમાંથી ૬૧,૦૦૦ થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો.
–વાયબ્રન્ટ સમિટના ભાગ રૂપે ૧૫૦ જેટલા સેમિનાર અને કાર્યક્રમોનું આયોજન.
–વાયબ્રન્ટ ગુજરાતના ૧૦મા સંસ્કરણમાં ૨,૮૬૨ બિટુબી મીટિંગ્સ અને ૧,૩૬૮ બીટુજી મીટિંગ્સ યોજાઇ.
–.૪૫લાખ કરોડથી વધુના ૯૮,૦૦૦થી વધુ એમઓયુ થયા.
–સૌ પ્રથમ વખત જિલ્લા સ્તરે વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ ડિસ્ટિ્રકટનું આયોજન
–ગુજરાત દેશનું એકમાત્ર રાયયાં ૪ સેમિકન્ડકટર પ્લાન્ટ કાર્યરત થશે
–કુલ ૧,૨૪,૧૦૦ કરોડના ખર્ચે માઇક્રોન;સી.જી.પાવર, રેનેસાસ ઇલેકટ્રોનિકસ કોર્પેારેશન અને સ્ટાર્સ માઇક્રો ઇલેકટ્રોનિકસના સંયુકત ઉપક્રમે;ઇલેકટ્રોનિકસ પ્રાઇવેટ લિમિટેડ અને પાવરચીપ સેમિકન્ડકટર મેન્યુફેકચરિંગ કોર્પેારેશન સાથે મળીને તેમજ કેયન્સ સેમિકોનનો પ્લાન્ટ ચિપ્સનુંઉત્પાદનકરશે.
–આત્મનિર્ભર ગુજરાત અંતર્ગત, સ્પર્ધાત્મક બજારમાં ગુણવત્તાયુકત ઉત્પાદનો પ્રદાન કરવા માટે એમએસએમઇએસ માટે આસિસ્ટન્સ ફોર કવોલિટી સર્ટિફિકેશન સુવિધાઓ પ્રદાન કરવામાં આવી રહી છે.
–સમગ્ર દેશમાં ઝીરો ડિફેકટ ઝીરો ઇફેકટ રજિસ્ટ્રેશન અને સર્ટિફિકેટ મેળવવામાં ગુજરાત પ્રથમ સ્થાને. ૭૬,૦૦૦થી વધુ એમએસએમઈ એકમોને ઝેડ રજિસ્ટ્રેશન તેમજ ૫૦,૦૦૦થી વધુ એમએસએમઈ એકમોને ઝેડ સર્ટિફિકેટ મળ્યા
–મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે સેમિકોન ઇન્ડિયા સમિટ ૨૦૨૩નું સફળતાપૂર્વક આયોજન
–ભારત સરકારના ડીપીઆઈઆઈટી અનુસાર, ગત વર્ષની સરખામણીએ ૨.૬ બિલિયન વધુ એફડીઆઈ મેળવીને નાણાકીય વર્ષ ૨૦૨૪માં ૭.૩ બિલિયન એફડીઆઈ પ્રા કયુ
–સી –૨૯૫ એરક્રાટના ઉત્પાદન માટે વડોદરા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનિશ વડાપ્રધાન પેડ્રો સાંચેઝ દ્રારા સંયુકતપણે ટાટા એડવાન્સ્ડ ફેસિલિટીનું લોકાર્પણ
–એમએસએમઈ રજિસ્ટ્રેશનઉધમ નોંધણીમાં ગુજરાત પાંચમા ક્રમે. છેલ્લા બે વર્ષેામાં ગુજરાતમાં ૧૦,૨૨,૮૯૫ એમએસએમઈ નું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું
–સપ્ટેમ્બર ૨૦૨૪માં ડીપીઆઈઆઈટી દ્રારા જાહેર થયેલા ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેંકિંગમાં રાષ્ટ્ર્રીય સ્તરે ગુજરાત ટોપ અચીવર સ્ટેટ
–ગુજરાત ટેકસટાઇલ યોજના અંતર્ગત ટેકસટાઇલ એકમોને છ૩ હજાર કરોડથી વધુની સહાય
–પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ ૧૪,૪૯,૪૧૦ કારીગરોનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું અને ૧,૪૮,૩૧૧થી વધુ કારીગરોને તાલીમ આપીને, ૨૯,૯૨૪ કારીગરોને લોન મંજૂર કરીને ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમે
–કુટિર અને ગ્રામોધોગની વિવિધ યોજનાઓ અરજદારોને આંગળીના ટેરવે ઉપલબ્ધ કરવા માટે ઇ–કુટીર પોર્ટલની શઆત.
અનિગ વેલ, લિવિંગ વેલ (શહેરી વિકાસ અને ગ્રામ્ય વિકાસ)
–વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રારા અમદાવાદ મેટ્રો ફેઝ –૨નું લોકાર્પણ, હવે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મુસાફરી બની વધુ સરળ.સુરત મેટ્રો પ્રોજેકટની કામગીરી પ્રગતિ હેઠળ
–શહેરોમાં વર્ષેાથી પડેલા કચરાના નિકાલમાં ગુજરાત સમગ્ર દેશમાં ટોપ પરફોર્મર, અત્યાર સુધી ૨૧૦ લાખ ટન કચરાનો નિકાલ
–ગુજરાતના નાગરિકોના ઇઝ ઓફ લિવિંગ માટે મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ શહેરી યોજના વધુ ત્રણ વર્ષ માટે લંબાવવામાં આવી
–રૂા. ૧૧૬ કરોડના ખર્ચે ૮૮ સિવિક સેન્ટરો શ કરવાનું આયોજન
–સ્માર્ટ સિટી મિશન હેઠળ પિયા છ૩૪૦૦ કરોડના ૧૫૯પ્રોજેકટ પૂર્ણ
–વિવિધ મહાનગરપાલિકાઓમાં અમૃત યોજના ૧ હેઠળ રૂા.૩,૩૫૦ કરોડના ૧૯૮ પ્રોજેકટ પૂર્ણ
–અમૃત ૨.૦ હેઠળ વિકાસકાર્યેા માટે છ૧૭ હજાર કરોડની ફાળવણી
–રાજયની નવ નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરો
–દ્રારકા–ઓખા શહેરી વિકાસ સત્તામંડળનીરચના
–સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત છેલ્લા ૨ વર્ષેામાં કુલ રૂા.૧૭,૦૦૪ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી
–સ્માર્ટ સિટી મિશન હેઠળ છ૩,૪૦૦ કરોડના ૧૫૯ પ્રોજેકટસ રાયના ૬ સ્માર્ટ શહેરોમાં પૂર્ણ કરવામાં આવ્યા
–છેલ્લા ૨ વર્ષેામાં ૬૦ ટીપી સ્કીમને મંજૂરી
–સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૩માં સુરત શહેરને ઈંદોરની સાથે સૌથી સ્વચ્છ શહેર તરીકે પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો, ૭ સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું
–ઇ–નગર પોર્ટલ પર રૂા.૬૬૦ કરોડના ૨૧ લાખ ટ્રાન્ઝેકશન કરવામાં આવ્યા
–શહેરી અધિકારીઓને કસ્ટમાઇડ ટ્રેનિંગ આપવા માટે માર્ચ ૨૦૨૪માં ગુજરાત અર્બન ડેવલપમેન્ટ ઇન્સ્િટટૂટ કાર્યરત
–સપ્ટેમ્બર ૨૦૨૪માં નીતિ આયોગના જી–હબ ઇનિશિએટિવ હેઠળ સુરત ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન જાહેર
–ગુજરાતના ૨૦ જિલ્લાના ૫૧ ગામો સ્માર્ટ વિલેજ જાહેર
–સ્માર્ટ વિલેજીસમાં ભારતનેટ ફેઝ–૨ હેઠળ રૂા.૨૦૪૨ કરોડના ખર્ચે ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ પ્રોજેકટનું લોકાર્પણ
–રાયના કુલ ૧૦૫૭ તીર્થગામ અને કુલ ૪૪૫ પાવન ગામો મળીને કુલ ૧૫૦૨ ગામોને પુરસ્કાર અનુદાન
–ગુજરાતની ગ્રામ પંચાયતોનું વિભાજન કરીને ૩૮૪ નવી ગ્રામ પંચાયતોનું નિર્માણ
–ગોબરધન યોજના હેઠળ છેલ્લાં ૨ વર્ષ દરમ્યાન કુલ ૭,૪૨૩ વ્યકિતગત બાયોગેસ પ્લાન્ટ
–૨૦૨૪–૨૫ દરમિયાન ડિસેમ્બર માસ સુધીમાં મનરેગા યોજના હેઠળ રાયમાં૭.૦૭ લાખ પરિવારોના કુલ૧૦ લાખથી વધુ વ્યકિતઓને રોજગારી આપવામાં આવી
–૧૬,૦૦૦થી વધુ સ્વ–સહાય જૂથને રૂા.૪૭.૪૬ કરોડ રિવોલ્વિંગ ફડં પેટે ફાળવવામાં આવ્યા
–૧૪મા તબક્કાના રાય કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં ૧ લાખથી વધુ લાભાર્થીઓને ા. ૪૩૫ કરોડથી વધુ સહાયઆર્થિક સહાય
–સમગ્ર રાજયમાં ૧૪,૧૮૧ ઇ–ગ્રામ સેન્ટરો ખાતેથી નાગરિકોને ૩૨૫ સરકારી અને ૭૫ વ્યવસાયિક સેવાઓ પૂરી પાડવામાં આવ
ગુજરાતને મળ્યા એવોડર્સ મારું ગુજરાત,શ્રેષ્ઠ ગુજરાત
–એમ્પ્લોયમેન્ટ એક્ષચેન્જ સ્ટેટીસ્ટીકસ ૨૦૨૩ અનુસાર રોજગાર વાંચ્છુ યુવાધનને રોજગારી પૂરી પાડવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ
–જેએમ પોર્ટલ મારફતે પારદર્શક ખરીદી અંગેની ઉત્કૃષ્ટ્ર કામગીરી બદલ રાય સરકારને મળ્યા સાત એવોર્ડ
–આરબીઆઇ બુલેટિન અનુસાર બેન્કો અને નાણાકીય સંસ્થાઓ દ્રારા ગુજરાતમાં સૌથી વધુ ૮૨ પ્રોજેકટસને પૂં પાડવામાં આવ્યું ફંડ
–રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે ગુજરાતને હાઈએસ્ટ એચિવર સ્ટેટનો એવોર્ડ
–યુએન એજન્સી વલ્ર્ડ ટુરીઝમ ઓર્ગેનાઈઝેશન દ્રારા ધોરડોનો વિશ્વના શ્રે ટુરીઝમ વિલેજની યાદીમાં સમાવેશ
–યુનેસ્કોએ ગુજરાતના ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક વારસો જાહેર કર્યેા
–કચ્છના સ્મૃતિવન ભૂકપં મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના ૩ સૌથી સુંદર મ્યુઝિયમની યાદીમાં સ્થાન
–જેએમ પોર્ટલ થકી પારદર્શક ખરીદી પક્રિયા માટેગુજરાત સરકારને ૭ એવોર્ડ
–૨ વર્ષમાં યોગ બોર્ડની ૨ સિદ્ધિઓનો ગિનિઝ બુક ઓફ વલ્ર્ડ રેકોર્ડમાં સમાવેશ
–૭૫મા પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાતનો ટેબ્લો સતત બીજા વર્ષે પીપલ્સ ચોઇસ એવોર્ડમાં પ્રથમ ક્રમે
–ગુજરાત સરકારની ગરવી–ગુર્જરી બની ભારત સરકારની ટ્રેડમાર્ક બ્રાન્ડ
–વિધા સમીક્ષા કેન્દ્ર ને જાહેરવહીવટમાંશ્રેતામાટેપ્રધાનમંત્રીપુરસ્કાર
–ગુજરાતને બેસ્ટ સ્ટેટ વિથ અ ડેડિકેટેડ લુકઆઉટ ફોર એવિયેશન સેકટર નો એવોર્ડ એનાયત
–ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગમાં રાષ્ટ્ર્રીય સ્તરે ગુજરાત ટોપ અચીવર સ્ટેટ.
–પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ સપ્લાયચેઈનઓપ્ટિમાઈઝેશનના સફળતાપૂર્વક અમલીકરણ માટે ભારત સરકારનો પુરસ્કાર
–સ્વામિત્વ યોજના અંતર્ગત ૧૧ લાખ ૫૦ હજારથી વધુ પ્રોપર્ટી–કાર્ડનું વિતરણ, આ યોજનાના બીજા તબક્કામાં સમગ્ર દેશમાં ગુજરાત અગ્રેસર
–૮મી જાન્યુઆરીનારોજઆઇકેએફ –૨૦૨૩ રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે એક સાથે સૌથી વધુ દેશના નાગરિકો દ્રારા પતગં ઉડાવ વામા ટે ગિનિસ વલ્ર્ડ રેકોર્ડ મળેલ છે.
–ભારત સરકાર તરફથી વર્ષ ૨૦૨૨–૨૩ દરમિયાન ગુજરાતને બેસ્ટ પ્રેકિટસ માટે આયુષ્માન ઉત્કૃષ્ટ્રતા પુરસ્કાર ૨૦૨૩ એવોર્ડ એનાયત થયો
–ગુજરાતના ગોબરધન અને ગ્રે વોટર મેનેજમેન્ટ પ્રોજેકટ માટે રાય સરકારને દિલ્હી ખાતે આઈએસસી –એફઆઇસીઆઈ સેનિટેશન એવોર્ડ–૨૦૨૪એવોર્ડ એનાયત કરવામાં આવ્યો
–નાગરિક ઉડ્ડયન વિભાગ અને ગુજસેઇલ એ સ્ટેટ પાર્ટનર તરીકે વિંગ્સ ઇન્ડિયા ૨૦૨૪માં ભાગ લીધો હતો, જેમાં ગુજરાત રાયને બેસ્ટ સ્ટેટ વિથ અ ડેડિકેટેડ લુકઆઉટ ફોર એવિયેશન સેકટર નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો
–યુનાઈટેડ નેશન્સ દ્રારા બહાર પાડવામાં આવેલ સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ઇન્ડેકસ અંતર્ગત એસડીજી ઇન્ડિયા ઈન્ડેકસ માં ગુજરાતે વર્ષ ૨૦૨૩–૨૪માં ૯૦ના સ્કોર સાથે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ મેળવ્યો
–ઇન્ડિયા સેનિટેશન કોલિશન ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સેનિટેશન દ્રારા વિવધ કુલ ૧૧ કેટેગરીમાંથી એવોર્ડ કમિટી દ્રારા ગુજરાત રાયના ગ્રામ વિકાસ વિભાગને ૨૬ નવેમ્બર ૨૦૨૪ના રોજ એફઆઇસીસીઆઈ ફેડરેશન હાઉસ દિલ્હી ખાતે ગોબર ધન અને ગ્રે વોટર મેનેજમેન્ટ પ્રોજેકટની કેટેગરીમાટે એવોર્ડ આપવામાંઆવ્યો
–છેલ્લા ૨ વર્ષેામાં યોગ બોર્ડની ૨ સિદ્ધિઓનો ગિનિઝ બુક ઓફ વલ્ર્ડ રેકોર્ડમાં સમાવેશ: (૧) આંતરરાષ્ટ્ર્રીય યોગ દિવસ ૨૦૨૩ની સુરત ખાતે થયેલ રાય કક્ષાની ઉજવણીમાં ૧.૫૩ લાખ લોકોએ ૪૫ મિનિટ સુધી કોમન યોગા પ્રોટોકોલનો યોગનો અભ્યાસ કરી રેકોર્ડ બનાવ્યો (૨) ૨૦૨૪ ના વર્ષના પ્રથમ દિવસે સમગ્ર ગુજરાતમાં એક સાથે ૧૦૮ સ્થળો ઉપર ૫૦,૦૮૬ લોકોએ સૂર્યનમસ્કાર કરીને નવો ગીનીઝ બુક ઓફ વલ્ર્ડ રેકોર્ડ સ્થાપતિ કર્યેા
–નેશનલ પંચાયત એવોર્ડ–૨૦૨૪ માટે પંચાયત વિથ ગુડ ગવર્નન્સ માટે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાની વાવકુલી–ટુ ગ્રામ પંચાયતને એવોર્ડ આપવામાં આવ્યો
૨ વર્ષ દરમિયાન જાહેર થયેલી મહત્વપૂર્ણ નીતિઓ
૧. ખરીદ નીતિ –૨૦૨૪
૨. ગુજરાત ટેકસટાઈલ પોલિસી–૨૦૨૪
૩. કુટીર અને ગ્રામોધોગ પોલિસી–૨૦૨૪
૪. નારી ગૌરવનીતિ–૨૦૨૪
૫. ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી – ૨૦૨૩
૬. સેમિકંડકટર પોલિસી
૭. ન્યૂ આઇટી –આઇટીસ પોલિસી
૮. ગ્રીન–હાઈડ્રોજન પોલિસી
રાજયની અન્ય સિધ્ધિઓ
–ગુજરાત સાહિત્ય અકાદમી દ્રારા નરસિંહ મહેતા અને સતં સાહિત્ય પર સંશોધન થાય તે માટે ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે નરસિંહ મહેતા આંતરરાષ્ટ્ર્રીય સંશોધન કેન્દ્રની સ્થાપના
–ગરવી ગુર્જરી દ્રારા રાયના ૫૦ વર્ષના ઇતિહાસમાં હસ્તકલા અને હેન્ડલૂમ ઉત્પાદનોનું છ૨૫ કરોડથીવધુનુંવિક્રમીવેચાણ
–ઓપરેશન ગંગા હેઠળ યુક્રેનમાં સર્જાયેલી ભયંકર યુદ્ધની પરિસ્થિતિમાંથી ૧૩૮૬ ગુજરાતી વિધાર્થીઓને ગુજરાત પરત લાવવામાં આવ્યા
–ઓપરેશન કાવેરી હેઠળ સુદાનમાં ફસાયેલા ૫૬૯ બિન– નિવાસી ગુજરાતીઓને ગુજરાત પરત લાવવામાં આવ્યા
–ઓપરેશન અજય હેઠળ ઇઝરાયેલમાં ફસાયેલા ૩૦ બિન–નિવાસી ગુજરાતીઓને સ્વદેશ પરત લાવવામાં આવ્યા
–રાયમાં જાહેર સલામતી, જાહેર સુરક્ષા અને જાહેર હિતને ધ્યાને લઈને ગેમીંગ એકિટવિટી એરિયા માટેના પ્લાનિંગ રેગ્યુલેશનનીમાં જોગવાઈઓનો મહત્વપૂર્ણ નિર્ણય
ગરીબો, વંચિતો, આદિવાસીઓ અને શ્રમિકોનો વિકાસ
–આગામી ત્રણ વર્ષમાં રૂા.૧૫૦૦ કરોડનાખર્ચે૩લાખજેટલાશ્રમિકબસેરાના નિર્માણનું આયોજન
–ઇ–શ્રમ પોર્ટલ પર ૨૭ લાખ ૮૫ હજારથી વધુ અસંગિઠત શ્રમયોગીઓની નોંધણી
–શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ રાયના ૧૯ જિલ્લાઓમાં ૨૯૦ ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત
–શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ અત્યારસુધીમાં ૨ કરોડ ૬૮ લાખ લોકોને ભોજન વિતરણ
–રોજગાર મેળા દ્રારા કુલ ૫ લાખ ૯૬ હજારથી વધુ ઉમેદવારોને રોજગારી
–શિક્ષણ સહાય યોજના હેઠળ શ્રમિકોના સંતાનોને રૂપિયા ૧૧૦.૮૯ કરોડની સહાય
–૭૨ લાખથી વધુ એનએફએસએ કાર્ડધારક પરિવારોને મફત અનાજ વિતરણ
–૩.૮૨ કરોડ લોકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં આવરી લેવાયા
–આદિમ જૂથો જે વાકેકોટવાળિયા, કોલઘા, કાથોડી, સિદ્દી, પઢાર તેમજ હળપતિઓ માટે મુખ્યમંત્રી આદિમજાતિ સવાગી ઉત્કર્ષ યોજનાની જાહેરાત
– વનબંધુ કલ્યાણ યોજનાઅંતર્ગત રૂા. ૨૫ હજાર કરોડથી વધુનો ખર્ચ
–કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત રૂા.૬૭ કરોડના ખર્ચે ૧,૪૨,૦૦૦ થી વધુ આદિજાતિ ખેડૂતોને કૃષિ કીટનું વિતરણ
– પ્રિ–મેટિ્રક શિષ્યવૃતિ યોજનામાં (કેન્દ્ર અને રાય સરકાર દ્રારા ચાલતી યોજના) ૯ લાખ ૮૦ હજારથી વધુ વિધાર્થીઓને શિષ્યવૃત્તિ
– પોસ્ટ મેટિ્રક શિષ્યવૃતિ યોજના દ્રારા લાખ ૨૩ હજારથી વધુ વિધાર્થીઓને શિષ્યવૃત્તિ
– વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લોન યોજના હેઠળ વિધાર્થીઓને રૂા.૧૮૬.૨૧ કરોડનીલોન
– ડો આંબેડકર આવાસ યોજના હેઠળ ૩૬,૫૩૨ લાભાર્થીઓને મકાન બાંધવા માટે સહાય
– પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ મકાન– નિર્માણ માટે રૂા.૩૦૩ કરોડનીસહાય
– પાલક માતા–પિતા યોજના હેઠળ ૨૦,૬૮૯ લાભાર્થીઓને રૂા. ૧૩૫.૩૭ કરોડની સહાય
– નિરાધાર વૃદ્ધ સહાય યોજના હેઠળ ૫,૨૪,૬૭૪ લાભાર્થીઓને રૂા.૭૧૦.૧૮ કરોડનીસહાય
– બૌદ્ધિક અસમર્થતા ધરાવતી–મનોદિવ્યાંગોને રૂા.૧૪૦.૮૨ કરોડનીસહાય
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech