રાજકોટ મહાપાલિકામાં નવનિયુકત મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ ચાર્જ સંભાળ્યા બાદ ટેકસ બ્રાન્ચ ફલ ફોર્મમાં આવી છે અને પુરજોશમાં રિકવરી ડ્રાઇવ હાથ ધરી છે. દરમિયાન તાજેતરમાં વેસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં.૮માં અમિન માર્ગ નજીકના વિધાકુંજ મેઇન રોડ ઉપર ગોવર્ધન સોસાયટી શેરી નં.૩માં આવેલ બે બંગલોનો બાકી મિલકત વેરો વસુલવા નળ કનેકશન કપાત કરતા બન્ને બાકીદારોએ કુલ .૨,૪૪,૨૮૭નો બાકી વેરો તાત્કાલિક ચુકતે કર્યેા હતો. અલબત્ત મિલ્કતવેરો ચુકતે કરી દેતા ટેકસ બ્રાન્ચએ બંને બાકીદારના નામ જાહેર કર્યા ન હતા.ગઇકાલે સવારથી સાંજ સુધીમાં સમગ્ર શહેરમાં કુલ ૨૯ મિલ્કત સીલ કરેલ તથા ૧૧ મિલ્કતને ટાંચ જીની નોટીસ આપેલ તેમજ કુલ ૪ નળ કનેકશન કપાત કરતા કુલ ા.૪૧.૭૮ લાખની વેરા વસુલાત થઇ હતી.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાની ટેકસ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે વેરા વસુલાતની સઘન કામગીરી શ કરાઇ છે જેમાં વોર્ડ નં.૧માં ગાંધીગ્રામમાં શ્રી ભવન કોમ્પ્લેક્ષમાં શોપ નં–૧૦૧, ૧૦૨ના બે યુનિટની સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૧.૦૭ લાખ, વોર્ડ નં.૨માં એરોડ્રામ રોડ પર માતીનગરમાં માતી નંદન એપાર્ટમેન્ટમાં ઘર નં–૫૦૧ ને નોટીસ સામે રિકવરી .૭૫૦૦૦, વોર્ડ નં.૫માં કુવાડવા મેઈન રોડ પર એલ.પી.પટેલ પાર્ક કો.ઓપ.હાઉસ.સોસા નજીક ખોડીયાર ડેરી ફાર્મ ને નોટીસ સામે રિકવરી .૫૦,૦૦૦, કુરજી વાકરીયા રોડ પર આવેલ એક યુનીટનું નળ કનેકશન કટ કરતા ચેક આપેલ, રણછોડ નગર શેરી નં.૧૩માં આવેલ એક યુનીટનું નળ કનેકશન કટ, વોર્ડ નં.૭માં ઢેબર રોડ પર એસ.ટી બસ સ્ટેન્ડમાં થર્ડ લોર ઓફીસ નં.૯,૧૦,૧૧,૧૨,૧૩,૧૪,૧૫ કુલ ૭ યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૪.૪૩ લાખ, ઢેબર રોડ પર એસ.ટી બસ સ્ટેન્ડમાં થર્ડ લોર ઓફીસ નં.૧૯ના .૬૩,૦૦૦ના બાકી માંગણા સામે સીલ, ઢેબર રોડ એસ.ટી સ્ટેન્ડમાં પાસે આવેલ પાંચ યુનીટને સીલ, ઢેબર રોડ પર એસ.ટી બસ સ્ટેન્ડમાં થર્ડ લોર શોપ નં–૧૭ ના .૫૯,૪૧૬ના બાકી માંગણા સામે સીલ, ઢેબર રોડ પર એસ.ટી બસ સ્ટેન્ડમાં થર્ડ લોર શોપ નં.૨૫ના .૬૧,૦૫૫ના બાકી માંગણા સામે સીલ, ઢેબર રોડ પર એસ.ટી બસ સ્ટેન્ડમાં સેકડં લોર શોપ નં.૫૬ના .૫૨,૭૧૫ના બાકી માંગણા સામે સીલ, ઢેબર રોડ ઉપર એસ.ટી.બસ સ્ટેન્ડમાં સેકન્ડ લોર શોપ નં.૨૭ના .૫૧,૫૭૪ના બાકી માંગણા સામે સીલ, વોર્ડ નં.૮માં માકર્સ ઇન્ડસ્ટ્રીઝ એરિયા રાધાનગર નજીક શ્રીરામ એસ્ટેટ બી–ગ્રાઉન્ડ લોર શોપ નં.બી–૧ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૭૫,૫૭૬, માકર્સ ઈડસ્ટ્રીઝ એરિયા રાધા નગર નજીક શ્રી રામ એસ્ટેટ બી ગ્રાઉન્ડ લોર શોપ ન.ં બી–૨ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૭૫,૬૪૦, અમીન માર્ગ વિધાકુંજ મેઇન રોડ ગોવર્ધન સોસાયટી શેરી નં.૩ માં આવેલ બે યુનીટના નળ કનેકશન કપાત સામે રિકવરી .૨,૪૪,૨૮૭, વોર્ડ નં.૧૦માં કાલાવડ રોડ પર ગવર્મેન્ટ કવાર્ટર સામે રવિ ટાવરમાં શોપ નં.૪ના .૬૨,૩૬૩ના બાકી માંગણા સામે સીલ, નાના મવા મેઈન રોડ પર શાક્રી નગર સામે બિઝનસ ટર્મિનલમાં શોપ નં.૬ ના .૧.૨૧ લાખ ના બાકી માંગણા સામે સીલ, કાલાવડ રોડ પર એવરેસ્ટ પાર્ક બી. માં ફસ્ર્ટ લોર પર ૧–યુનીટ ના .૧.૩૨ લાખ ના બાકી માંગણા સામે સીલ, વોર્ડ નં.૧૩માં અમરનગર–૨માં બજરગં ચોકના કોર્નર પર શેરી નં.૭માં ૧ યુનિટને સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૭૨,૦૦૦, નવરંગપરામાં શેરી નં.૧૧માં કૈલાશ પ્લાસ્ટિકને નોટીસ સામે રિકવરી .૭૩,૮૧૦, ગોકુલ નગર–૨માં ૧ યુનીટને નોટીસ સામે રિકવરી .૧,૧૧,૯૨૩, ૧૫૦ ફીટ રીંગ રોડ તપોવન સ્કુલ સામે રાજપથ અવન્યુ સેકડં લોર શોપ નં.૨૦૪ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૭૭,૧૩૦, અમરનગર શેરી નં.૨ માં આવેલ એક યુનીટની નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા ચેક આપેલ, વોર્ડ નં.૧૪માં દક્ષિણ ઢેબર રોડ વિસ્તારમાં બે યુનીટની નોટીસ સામે રિકવરી કરતા ચેક આપેલ, ઢેબર રોડ દિપકલા હોલ સામે અજન્તા કોમ્પ્લે સેકન્ડ લોર ઓફીસ નં.૨૦૪ના .૫૫,૫૦૪ના બાકી માંગણા સામે સીલ, વોર્ડ નં.૧૫માં આજી જી.આઈ.ડી.સી.માં એક યુનીટ સીલ, ગંજીવાડા મફતિયા વિસ્તારમાં એક યુનીટને નોટીસ સામે રિકવરી કરતા ચેક આપેલ, વોર્ડ નં.૧૬માં ૫૦ ફીટ રોડ પર પરમાર ફર્નીચરને નોટીસ સામે રિકવરી .૨૭,૫૩૦, હત્પડકો પોલીસ સ્ટેશન પાછળ સિદ્ધાર્થ સોસા શેરી નં–૧ માં ઘર નં.૨૪૩ને નોટીસ સામે રિકવરી .૭૯,૯૭૦, કોઠારીયા રોડ દેવપરા પાસે દેવભૂમિ–એ ગ્રાઉન્ડ લોર શોપ નં.૭ની નોટીસ સામે રિકવરી કરતા ચેક આપ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજાણો કલ્પવાસના 21 નિયમો શું છે, શું કુંભ વગર પણ કલ્પવાસ કરી શકાય?
January 22, 2025 03:36 PMકમઢિયાનો ધવલ ભુવો દાણા જોવાની પાટની બદલે જુગારપાટમાં પકડાયો
January 22, 2025 03:36 PMકમઢિયાનો ધવલ ભુવો દાણા જોવાની પાટની બદલે જુગારપાટમાં પકડાયો
January 22, 2025 03:35 PMમાંડાડુંગર પાસે દારૂ ભરેલી રિક્ષા સાથે સરધારનો શખસ ઝડપાયો
January 22, 2025 03:35 PMભારત–ઈંગ્લેન્ડ ટી–૨૦ મેચની ટિકિટના બમણા ભાવથી ક્રિકેટ પ્રેમીઓમાં કચવાટ
January 22, 2025 03:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech