વિશેષમાં મહાપાલિકાની ટેકસ બ્રાન્ચના અધિકારીઓએ આજની રિકવરી ડ્રાઈવની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, વોર્ડ નં.૧માં રૈયા ચોકડી નજીક એસ.કે ચોકમાં શ્રી ભવન કોમ્પ્લેક્ષ ફસ્ર્ટ લોર શોપ નં–૧૦૪ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૫૨,૪૦૦, ગાંધીગ્રામમાં ભારતીનગર–૨માં નિધિ સ્કુલ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૨ લાખ, વોર્ડ નં.૩માં રેલ્વે ક્રોસિંગ નજીક લોર મિલ નજીક નારાયણનગર સોસાયટીમાં પ્લોટ નં.૮ માં સર્વે નં.૫૫૬ ને .૧.૭૨ લાખના બાકી માંગણા સબબ સીલ તેમજ પરસાણા પાર્કમાં .૧.૬૮ લાખના બાકી માંગણા બદલ મહર્ષિ સ્કુલને સીલ કરવામાં આવી હતી.વોર્ડ નં.૧૦માં ૧૫૦ ફીટ રીંગરોડ રોયલ પાર્કમાં મિત કોમ્પ્લેક્ષમાં કે.કે. લાવર્સ સામે સીલની કાર્યવાહી કરતા .૯૨,૬૩૪ની રિકવરી થઇ હતી. આજે બપોર સુધીમાં કુલ બે મિલકતને સીલ મારેલ તથા ત્રણ મિલકતને સીલની કાર્યવાહી કરતા રિકવરી થઇ હતી. આ મુજબ આજે કુલ .૩૦ લાખની વેરા વસુલાત થઇ હતી. યારે .૪૧૦ કરોડના ટાર્ગેટ સામે આજ સુધીની કુલ વસુલાત .૩૩૬.૫૭ કરોડ થઇ છે. ઉપરોકત કાર્યવાહી ડેપ્યુટી કમિશનર સી.કે.નંદાણી તથા આસી.કમિશનર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ, સિદ્ધાર્થ પંડા, ભાવેશ પુરોહિત, વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, ફાલ્ગુની કલ્યાણી, ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેકટર દ્રારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમણિપુરમાં JDU એ ભાજપને ઝટકો આપ્યો, સરકારમાંથી ટેકો પાછો ખેંચ્યો; શું નીતિશ કુમાર ફરી પાછા ફરશે?
January 22, 2025 05:34 PM'પુષ્પા 2'ના દિગ્દર્શકના ઘરે આવકવેરા વિભાગનો દરોડો, સુકુમાર એરપોર્ટ પર ઝડપાયા
January 22, 2025 05:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech