ગુજરાત સહિત દેશભરમાં આવતીકાલે ૨૬ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ ૭૫માં ગણતત્રં દિવસની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે. દરવર્ષની જેમ આ વર્ષે પણ પોલીસની વિશિ સેવાઓ અને કામગીરીને આધારે તેમણે મેડલ એનાયત કરવામાં આવશે.
આ વખતે ગુજરાત પોલીસના ૧૭ જેટલા અધિકારી–કર્મચારીઓને ગણતત્રં દિવસ પર મેડલ એનાયત કરવામાં આવશે. જેમાં ૨ પોલીસ અધિકારીઓને પ્રેસિડેન્ટ મેડલ એનાયત કરાશે તો ૧૫ પોલીસ કર્મચારીઓને વિશિષ્ટ્ર સેવા મેડલ એનાયત કરવામાં આવશે. ૭૫માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના એક દિવસ પહેલા કેન્દ્ર સરકારે રાષ્ટ્ર્રીય વીરતા અને સેવા મેડલોની જાહેરાત કરી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્રારા જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર આ વર્ષે પોલીસ, ફાયર સર્વિસ, હોમગાર્ડ, સિવિલ ડિફેન્સના ૧૧૩૨ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવશે. જેમાં ગુજરાત પોલીસના ૧૭ અધિકારી–કર્મચારીઓને ગણતત્રં દિવસ પર મેડલ એનાયત કરવામાં આવશે.
કયા અધિકારી–કર્મચારીઓને થશે મેડલ એનાયત
–પ્રેમવીર સિંઘ, ઈન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ, અમદાવાદ
–નરેન્દ્રભાઈ ચૌધરી, એડિશનલ કમિશનર ઓફ પોલીસ, ટ્રાફિક, અમદાવાદ
–કીરીટકુમાર ચૌધરી, આમ્ર્ડ ડેપ્યુટી સુપ્રીટેન્ડન્ટ ઓફ પોલીસ, ગુજરાત
–ભામરાજી જાટ, આમ્ર્ડ ડેપ્યુટી સુપ્રીટેન્ડન્ટ ઓફ પોલીસ, ગુજરાત
–ભગીરથસિંહ ગોહીલ, અનઆમ્ર્ડ ડેપ્યુટી સુપ્રીટેન્ડન્ટ ઓફ પોલીસ, ગુજરાત
–જલુભાઈ દેસાઈ, અનઆમ્ર્ડ આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેકટર, ગુજરાત
–જયેશ ભાઈ પટેલ, અનઆમ્ર્ડ આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેકટર, ગુજરાત
–દીલીપસિંહ ઠાકોર, અનઆમ્ર્ડ આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેકટર, ગુજરાત
–અલ્તાફખાન પઠાણ, અનઆમ્ર્ડ પોલીસ સબ ઈન્સપેકટર, ગુજરાત
–સુખદેવસિંહ ડોડીયા, અનઆમ્ર્ડ હેડ કોન્સ્ટેબલ, ગુજરાત
–કમલેશભાઇ ચાવડા, પીએસઆઇ ગુજરાત
–યોગેન્દ્રસિંહ રાઠોડ, પીએસઆઇ, ગુજરાત
–શૈલેશકુમાર દુબે, અનઆમ્ર્ડ આસિસ્ટન્ટ સબ ઈન્સપેકટર, ગુજરાત
–શૈલેશકુમાર પટેલ –અનઆમ્ર્ડ પીએસઆઇ, ગુજરાત
–અભેસિંગ રાઠવા –અનઆમ્ર્ડ આસિસ્ટન્ટ સબ ઈન્સપેકટર, ગુજરાત
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉનાના ગાંગડા ગામે હોટલમાં ચાલતી જુગાર ક્લબ દરોડા
November 15, 2024 10:05 AMપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech