ગુજરાતના મહાનગરોમાં પ્લાસ્ટિક નિકાલને લઈને હાઇકોર્ટે આકં વલણ અપનાવ્યું છે મૂળ ગિરનાર પર્વત પરના મંદિરો પર ખાતે પ્લાસ્ટિક વેસ્ટ અને ગંદકીને લઈને જાહેર હિતની અરજીની સુનાવણી ચાલી રહી છે દરમિયાન રાયના મહાનગરોમાં પ્લાસ્ટિકના નિકાલ નો મુદ્દો ઉજાગર થયો છે. હવે રાયમાં મહાનગર પાલિકાઓ અને નગર પાલિકાઓમાં પ્લાસ્ટિક વેસ્ટનો કેવી રીતે નિકાલ કરાય છે. તેમજ ત્યાં કેવા પ્રકારની ફેસિલિટી ઉપલબ્ધ છે, તેની ઉપર સુનવણી ચાલી રહી છે. જે કેસમાં હાઇકોર્ટે દરેક મહાનગરપાલિકા નગર પાલિકાઓમાં જરિયાત મુજબની સુવિધાઓ છે કે કેમ અને તે યોગ્ય રીતે કામ કરે છે કે કેમ તે ચકાસવા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને હાઇકોર્ટ દ્રારા નિર્દેશ આપવામા આવ્યા છે.
આ મુદ્દે ચીફ જસ્ટિસની સમક્ષ સુનાવણી દરમિયાન વકીલે જણાવ્યું હતું કે આઠ મહાનગરપાલિકાઓ તાજેતરમાં નવી નવ મહાનગર પાલિકાઓની રચના કરવામાં નવી બનેલી મહા નગર પાલિકાઓને સમય આપીને તપાસ આવશે, યારે બાકી મહાનગર પાલિકાઓમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડએ તપાસ કરી લીધી છે. તપાસમાં ગાંધીનગર મહાનગરપાલિકામાં પ્લાસ્ટિક મેનેજમેન્ટ ફેસિલિટીને લઈને હતી. જેને દૂર કરી દેવામાં આવી આણદં પ્રોસેસમાં છે, તેને મહાનગરપાલિકા જાહેર આવેલ છે.ખંડપીઠ સરકારી રાયની ઉપરાંત આવીછે. કરવામાં પૂર્ણ વેસ્ટ સમસ્યા છે. તાજેતરમાં કરવામાં અને નગરપાલિકાઓ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ ફેસીલીટી યોગ્ય રીતે કામ કરતી નથી તેની સામે શું પગલાં લીધા તે કોર્ટ સમક્ષ મૂકવામાં આવે. કારણ કે આ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટના નિયમોની અમલવારી યોગ્ય રીતે થઈ રહી છે કે નહિ તેની જવાબદારી જીપીસીબી ની છે. વળી નગરપાલિકાઓને મહાનગર પાલિકાઓમાં પાંતરિત કરાઈ હોય, પરંતુ તેની ફેસીલીટીને નવી ગણી શકાય નહીં. હાઇકોર્ટે મહત્વની નોંધ લીધી હતી કે અમદાવાદ મહાનગરપાલિકા પાસે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટની ફકત બે ફેસીલીટી છે, યારે સુરતમાં આઠ અને વડોદરા પાસે એક જ ફેસીલીટી છે. જો કે સરકારી વકીલે કહ્યું હતું કે અમદાવાદ મહાનગર પાલિકાની ફેસીલિટી મોટી છે.
પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એ હાઇકોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે.ભાવનગર મહાનગરપાલિકામાં આવેલી પ્લાસ્ટિક કચરાના નિકાલની બે ફેસીલીટી ચાલુ નહીં હોવાથી તેમને શો કોઝ નોટિસ આપવામાં આવી છે. હાઇકોર્ટે આશ્ચર્ય વ્યકત કયુ હતું કે યારે ભાવનગર મહાનગરપાલિકાના નિરીક્ષણ માટે ટીમ ગઈ ત્યારે ફેસીલીટી બધં હતી, તે જ કોન્ટ્રાકટરને ફરી કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. આ મુદ્દે વધુ સુનવણી માર્ચ મહિના પહેલા સાહમાં રાખવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળીયા નગરપાલીકાના પુર્વ પ્રમુખના યુવાન પુત્રનો રિવોલ્વરથી ગોળી ધરબી આપઘાત
May 10, 2025 12:56 PMપોરબંદરના એરપોર્ટ ઉપર યોજાઇ મોકડ્રીલ
May 10, 2025 12:55 PMજામનગર જીલ્લા-તાલુકા કક્ષાએ ૭ મેડીકલ ટીમ સાધનો સાથે તૈયાર રાખવા આદેશ
May 10, 2025 12:48 PMદ્વારકા-ઓખામાં સઘન સુરક્ષાચક્ર
May 10, 2025 12:43 PMબેટ દ્વારકામાં એબવીપી દ્વારા યોજાઈ ગ્રામ્ય જીવનની અનુભૂતિ
May 10, 2025 12:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech