બુધવારે સાંજે રાજકોટની ભાગોળે કરૂણ ઘટના બની હતી.અહીં ખોખડદળ નદીમાં નાહવા પડેલા ૧૭ અને ૧૮ વર્ષના બે મિત્રોના નદીમાં પાણીમાં ગરક ઇ જવાી મોત યા હતાં.બનાવની જાણ તા પારડીમાં રહેતા બંનેના પરિવારોમાં કાળો કલ્પાંત છવાય ગયો હતો.
આ કરૂણ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,રાજકોટ ગોંડલ હાઇવે પર લોધિકા તાલુકાના પારડી ગામે સહજાનંદ સોસાયટીમાં રહેતો આર્યન ભરતભાઇ રાઠોડ (ઉ.વ.૧૮) અને તેનો મિત્ર નયન અજયભાઇ વેગડા (ઉ.વ.૧૭) બપોરે નયનના બાઇકમાં પારડીી નીકળ્યા હતા. સાંજ સુધી બંને પરત નહીં આવતાં નયનના પિતા અજયભાઇ વેગડાએ આર્યનના નાનાભાઇને ફોન કરીને બંને મિત્રો ક્યાં છે તે અંગે પૂછવાનું કહેતા આર્યનના ભાઇએ ફોન કરતા કોઇ અજાણી વ્યક્તિએ રિસીવ કર્યો હતો અને આ ફોન જેનો છે તે અને તેની સોનો છોકરો ખોખડદળ નદીમાં લાંબા સમયી નહાવા પડ્યાની, બંનેના કપડાં નદી કાંઠે હોવાની અને બંને નદીમાં નહીં દેખાતા હોવાનું કહેતા બંનેના પરિવારજનો ચિંતામાં મુકાઇ ગયા હતાં અને તુરંત રાજકોટ દોડી આવ્યા હતાં.
બીજી તરફ આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને પણ કરી દેવામાં આવી હતી.જેી ફાયરનો સ્ટાફ તાકીદે અહીં પહોંચી ગયો હતો.ફાયર બ્રિગેડના તરવૈયાઓએ નદીના પાણી ડખોળ્યા હતા. દોઢેક કલાકની મામણ બાદ નયન અને આર્યનના મૃતદેહ હા આવ્યા હતા. બનાવને પગલે આજી ડેમ પોલીસે બનાવસ્ળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ ર્એ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, આર્યન રાઠોડ બે ભાઇ અને એક બહેનમાં મોટો હતો અને તેણે ધોરણ ૧૦ સુધી અભ્યાસ કર્યો હતો. તેના પિતા ભરતભાઇ રાઠોડ મજૂરીકામ કરે છે, જ્યારે નયન એક બહેનનો એકનો એક ભાઇ હતો અને તેના પિતા કડિયાકામ કરે છે.બંને મિત્રો આ ગરમીના દિવસોમાં નદીમાં નાહવાની મોજ માણવા માટે અહીં ખોખડદળ નદીએ આવ્યા હતાં ત્યારે પાણીમાં ગરક ઇ જતા તેમને મોત મળ્યું હતું.બનવાને લઇ રાઠોડ અને વેગડા પરિવારમાં માતમ છવાય ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં આવેલ સેનાની ત્રણેય પાંખ સાથે જિલ્લા વહીવટી તંત્રની એક મહત્વપૂર્ણ બેઠક
May 09, 2025 07:00 PMઅમદાવાદથી 20 જેટલી એમ્બયુલેન્સ જામનગર આવી પહોંચી
May 09, 2025 06:56 PMસિંધુ જળ સંધિ પર પાકિસ્તાનને મોટો ઝટકો, વિશ્વ બેંકે કહ્યું કે અમે કંઈ ન કરી શકીએ
May 09, 2025 06:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech