હેલ્થ અને ડાયટ અંગેની માહિતી વિનામૂલ્યે અપાશે
ખંભાળિયામાં આગામી શુક્રવાર તા. 14 મી ના રોજ અત્રે રામનાથ સોસાયટી ખાતે આવેલી અમી'સ જુનિયર પ્રી-સ્કૂલ ખાતે સાંજે ચારથી સાત વાગ્યા સુધી તેમજ શનિવાર તા. 15 ના રોજ શ્રીજી સોસાયટીના ગેટ નં. 1 ખાતે સવારે 10 થી 1 વાગ્યા સુધી હાડકાની તપાસના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
શરીરના જુદા જુદા ભાગોમાં સાંધાના દુઃખાવા, ચાલવામાં પડતી તકલીફ, બાળકોના શારીરિક તેમજ માનસિક વિકાસ માટે તથા શરીરમાં કેલ્શિયમની ઉણપથી થતી તકલીફોને નિવારવા માટે યોજવામાં આવેલા બોન મિનરલ ડેન્સિટી (બી.એમ.ડી.) હાડકાની તપાસના આ કેમ્પમાં જાણીતા નિષ્ણાત દ્વારા રાહત દરે તપાસણી કરી આપવામાં આવશે. આ કેમ્પમાં ઉપસ્થિત લોકોને આરોગ્ય તેમજ ડાયટ કેલ્શિયમ અંગેની માહિતી પણ આપવામાં આવશે.
આ કેમ્પનો લાભ લેવા આયોજક પાયલ ઠકરાર (મો. 9408535169) દ્વારા ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારના લોકોને અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધોરાજી પાસેનો ભાદર-2 ડેમ 100 ટકા ભરાયો, હેઠવાસના આ ગામના લોકો માટે ખાસ ચેતવણી સંદેશ
July 02, 2024 07:36 PMયુપીના હાથરસમાં સત્સંગ દરમિયાન થયેલી ભાગદોડમાં 90થી વધુ લોકોના મોત
July 02, 2024 07:17 PMજામનગરમાં કોંગ્રેસ કાર્યાલય સામે ભાજપે કર્યો દેખાવ, રાહુલ ગાંધી હાય હાય ના નારા લગાવ્યા
July 02, 2024 07:07 PMજામનગરમાં રાહુલ ગાંધીનો વિરોધ કરી રહેલા હિન્દુ સેનાના કાર્યકરોની અટકાયત
July 02, 2024 07:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech