જૂનાગઢના પ્રાચીન દામોદર કુંડમાં ૫ ફૂટના બે મહાકાય મગર જોવા મળતા સ્નાન વિધિ અને અસ્િ કુંડ પધરાવવા આવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.બે મગર કુંડના પાણીમાં જોવા મળતા દામોદરે કુંડ ટ્રસ્ટ દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગની ટીમે પોલીસ અને સનિક એનજીઓને સો રાખી મગરને ઝડપી લેવા રેસ્ક્યુ હા ધર્યું હતું. કલાકોની જહેમત બાદ રેસક્યુ અભિયાનને સફળતા મળી હતી અને ઝડપાયેલ બંને મગરોને વન વિભાગની ટીમે વિલિંગડન ડેમમાં છોડવામાં આવી હતી. હાલ છેલ્લ ા ત્રણ-ચાર દિવસી જુનાગઢ અને ગિરનાર વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો હોય ત્યારે જંગલ વિસ્તારમાંી પાણીના પ્રવાહમાં આવેલા મગર દામોદર કુંડ ખાતે પહોંચી હોવાનું અનુમાન વ્યક્ત કરાઈ રહ્યું છે. બંને મગરો ઝડપાઈ જતા ભાવિકો અને દામોદર કુંડ સમિતિએ રાહતનો શ્વાસ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજના માટે નવી એસઓપીની જાહેરાત
December 23, 2024 02:59 PMઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ ૪૦૦ કરોડના ખર્ચે સમાજ વિકાસની નવી કેડી કંડારશ
December 23, 2024 02:51 PMમાધવપુરના દરિયે મેગા ઓપરેશનમાં ગેરકાયદેસર માછીમારી કરનારા નવ શખ્શો પોલીસને હાથ ઝડપાયા
December 23, 2024 02:39 PMરતનપર નજીક ઝુરીઓમાં ત્રણ દિવસમાં ત્રીજી વાર લગાડાઇ આગ
December 23, 2024 02:38 PMપોરબંદરની લો કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ બન્યા કાયદા વિદ્યાશાખાના ડીન
December 23, 2024 02:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech