કોડીનાર તાલુકાના માઢવાડ ગામે કણ ઘટના સામે આવી ગઈકાલ સાંજે ૫ કલાકે બે બાળકો શાળાએથી છુટ્ટી દરિયામાં થરમોકોલ ઉપર બેસી રમતા હતા. આ સમયે પાવન થોડો તેજ હોવાના કારણે બંને બાળકો દરિયાની અંદર તણાયા હતા. જેની જાણ સામે ઊભેલા એક યુવકને થતા ગામ લોકોને કરી હતી. સાંજે ૬ કલાકે સમગ્ર ગામના માછીમાર યુવાનો દ્રારા બાળકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આશરે ૧૦૦થી પણ વધારે ફિશીંગ ઝાળ સમુદ્રમાં બિછાવી બાળકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. રાત્રિના ૧૦–૩૦ કલાકે સાહિલ નામના બાળકની ડેથ બોડી જાળમાં ફસાઈ હતી. જેને બહાર કાઢવામાં આવી હતી યારે રાત્રે ૧૨ કલાક આસપાસ બીજા બાળક દેવરાજની લાશ પણ સમુદ્રમાંથી મળી આવતા ગામ આંખો હીબકે ચડું હતું. બન્ને બાળકોને કોડીનારની રાનાવાળા હોસ્પિટલ ખસેડાયા હતા. યાં તબીબોએ બાળકોને મૃત જાહેર કરતા કોડીનાર સરકારી હોસ્પિટલ ખાતે વહેલી સવારે પીએમ કરવામાં આવ્યું હતું. આ બને બાળકોમાં સાહિલ જયંતી ભાઈ પાંજરી ૮ વર્ષ અને દેવરાજ વિજય ગોહિલ ઉમર ૧૨ વર્ષ ની હોવાનું મનાય રહ્યું છે. આ ઘટનાથી માઢવાડ ગામે આખુ હિબકે ચડયું હતંુ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં જીજી હોસ્પિટલમાં હોબાળો મચ્યો
May 06, 2025 11:23 AMઅજય એક બે નહી 7 સુપરહિટ ફિલ્મોની સિક્વલ્સ સાથે ધૂમ મચાવશે
May 06, 2025 11:17 AMતમારા માટેનો મારો પ્રેમ મારા અહમ કરતા વધુ મોટો છે : સોનુ નિગમ
May 06, 2025 11:15 AM77 વર્ષની મુમતાઝે ચોખ્ખું પરખાવ્યું, હું કોઈની માંનો રોલ નહી કરું
May 06, 2025 11:13 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech