ઉપલેટાના વચલા કલારીયા ગામે ખેતીમાં રહેતા મધ્યપ્રદેશના શ્રમીક પરિવારના બે બાળકો અજાણતા વોંકળામાં ડુબી જતાં તેના મોત થયા હતા.
પ્રા વિગતો મુજબ તાલુકાના વચલા કલારીયા ગામે મધ્યપ્રદેશના સિપાઈ દવાલી ગામના પરપ્રાંતીય શ્રમીક ઈતારમભાઈ સોલંકી વચલા કલારીયા ગામમાં ખેત મજુરી કરી વાડીકામ કરી રહ્યા હતા ત્યારે અજાણતા બાજુમાં આવેલા વોંકળાનાં કાંઠે સવારે ૧૦ વાગે રમી રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર સુમર ઉ.વ.૨ નામના બાળકનો પગ લપસી જતાં તે પાણીમાં પડી જતાં તેને બહાર કાઢવા તેની મોટી બહેન શિવાની ઉ.વ.૪ બચાવવા જતાં બન્ને પાણીમાં કાદવમાં ખુંચી જતાં તેમના મોત થયા હતા. આ ઘટના આગળ ખેતરમાં કામ કરી રહેલા લોકોને થતાં બન્ને બાળકોને બહાર કાઢી ઉપલેટાની સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે લઈ આવતા સ્થળ પરના ડોકટરોએ બન્નેને મૃતક જાહેર કર્યા હતા. આ અંગેની વધુ તપાસ ભાયાવદર પોલીસ ચલાવી રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડિયા–બાંટવા દેવળીના ખખડધજ રોડનું મુહૂર્ત કયારે? ધારાસભ્યએ કરેલા વાયદાઓ પોકળ સાબિત થયા
November 14, 2024 09:54 AMઆજનું રાશિફળ: આ રાશિના લોકોને આજે કેટલાક સારા સમાચાર મળશે, નાણાકીય લાભની ટકાવારીમાં વધારો થશે
November 14, 2024 08:57 AMખ્યાતિ હોસ્પિટલ વિવાદ: પોલીસે હોસ્પિટલના તમામ સંચાલકો વિરુદ્ધ સદોષ માનવ વધનો ગુનો દાખલ
November 13, 2024 11:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech