હળવદ તાલુકાના માથક ગામે સુંદરીભવાની જવાના રોડ પરથી બોલેરો પીકઅપ ગાડીના ચાલક સહીત બે ઇસમોને ઝડપી લઈને પોલીસે ૧૨૦૦ લીટર દેશી દા અને બોલેરો સહીત ૭.૪૦ લાખનો મુદામાલ જ કર્યેા હતો,
હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માથક ગામે સુંદરીભવાની જવાના રોડ પરથી બોલેરો ગાડીમાં દેશી દાની હેરાફેરી અંગે બાતમી મળતા ટીમે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ બોલેરો પીકઅપ ગાડી પસાર થતા કારને રોકી તપાસ કરતા દેશી દા ૧૨૦૦ લીટર મળી આવ્યો હતો જેથી પોલીસે દેશી દા ૧૨૦૦ લીટર કીમત ૨.૪૦ લાખ અને બોલેરો કીમત ૫ લાખ સહીત કુલ ૭.૪૦ લાખનો મુદામાલ જ કરી અરોપી મયુરસિંહ અખુભા ઝાલા રહે રામપરા તા. ધ્રાંગધ્રા અને સંજય હસમુખ દેકાવડીયા રહે ભવાનીગઢ (જોકડા) તા. મુળી એમ બે આરોપીને ઝડપી લીધા હતા.
જયારે અન્ય આરોપી ઘનશ્યામ શંકર કોળી રહે કાતરોળી તા. મુળી, હસમુખ મધુભાઈ દેકાવાડીયા રહે ભવાનીગઢ તા. મુળી, વાલજીભાઈ ઉર્ફે વાલો સામજી કોળી રહે ઇન્દિરાનગર મોરબી અને અજય ઉર્ફે ભૂરો સામજી કોળી રહે ત્રાજપર મોરબી એમ ચાર આરોપીના નામો ખુલતા છ શખ્સો વિદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'જો પાર્ટીને મારી જરૂર નથી, તો વિકલ્પો ખુલ્લા છે', શશિ થરૂરે કોંગ્રેસને આપ્યો સીધો સંદેશ
February 23, 2025 01:23 PM'ભારત આપણો ફાયદો ઉઠાવે છે...', ટ્રમ્પે ફરી USAID ફંડિંગ પર કરી વાત; કહ્યું- તેને પૈસાની જરૂર નથી
February 23, 2025 12:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech