વિશેષ રામધુન બોલાવાઈ
રાજકોટના ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડમાં અનેક લોકો ના મૃત્યુ થયા હતા, તેઓના મૃતાત્માં ની શાંતિ અર્થે જામનગર ના સુપ્રસિદ્ધ બાલા હનુમાન મંદિરમાં રામ ધૂન નાં વિશેષ કાર્યક્રમ નું આયોજન કરવા માં આવ્યું હતું, અને રામધૂનના માધ્યમથી પ્રભુ પાસે પ્રાર્થના કરી દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવાઇ હતી.
રાજકોટ ના ગેમઝોન ની કરૂણાંતિકા માં મોત ને ભેટેલા હતભાગીઓ ને શ્રદ્ધાસુમન અર્પણ કરવા સાથે મૃતાત્માઓ ની શાંતિ અર્થે અને ઘાયલો ઝડપ થી સ્વસ્થ થાય તે માટે પ્રભુ ને પ્રાર્થના કરવા જામનગર માં તળાવ ની પાળ પર આવેલા વિશ્વ પ્રસિઘ્ધ બાલાહનુમાન મંદિર મા ગઈકાલે મંગળવારે રાત્રે ૯:૩૦ થી ૧૧:૩૦ દરમીયાન બે કલાક ની વિશેષ રામધુન નો કાર્યક્રમ રાખવા માં આવ્યો હતો. એમાં અનેક રામભક્તો જોડાયા હતા, અને "શ્રી રામ જય રામ જય જય રામ" ના જાપ સાથે દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવાઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવોંકળા સફાઈના નામે કરેલો ખર્ચ પાણીમાં, હજુ પણ ગંદકીના થર
July 05, 2024 07:04 PMઅઢી વર્ષ થી હત્યા નાં ગુન્હા માં નાસ્તા - ફરતા આરોપી ને ઝડપી પાડતી પોલીસ
July 05, 2024 07:02 PMઉના પંથકમાં ખડકાયેલા ગેરકાયદે દબાણો દૂર કરવા કલેકટરે અધિકારીને આદેશ કર્યો.
July 05, 2024 06:59 PMજામનગર સીટી એ ડિવિજન ખાતે લોક દરબાર યોજાયો
July 05, 2024 06:34 PM"અમને ડોકટર બનવા દો" : રાજકોટમાં MBBSમાં એડમિશન લેનાર વિદ્યાથીઓ અને વાલીઓનો દેખાવો
July 05, 2024 06:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech