પોરબંદરમાં નગરપાલિકાની કચેરી બહાર થયુ વૃક્ષારોપણ

  • October 04, 2024 02:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સરકાર તરફથી પાંચ જુન વિશ્ર્વ પર્યાવરણ દિનની ઉજવણી અન્વયે શહેરી વિસ્તારમાં વનીકરણની કામગીરી કરવા સુચના આપવામાં આવેલ છે. જે અંતર્ગત પોરબંદર -છાયા નગરપાલિકાની હદમાં વૃક્ષારોપણની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જે અન્વયે નગરપાલિકા કચેરીની સાઇડે આવેલ ફૂટપાથ ઉપર પ્રમુખ ચેતનાબેન તિવારી તરફથી કચેરીના સફાઇ કામદાર તેમજ પટ્ટાવાળાઓના હાથે તેમની તથા સદસ્યોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું.(તસ્વીર: જિજ્ઞેશ પોપટ)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application