Travis Headની શાનદાર બેટિંગ, IPL 2024 ની સૌથી ઝડપી સદી ફટકારી, ક્રિસ ગેઈલની ક્લબમાં મારી એન્ટ્રી

  • April 15, 2024 08:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટ્રેવિસ અને અભિષેકની જોડીએ સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમને સારી શરૂઆત અપાવી હતી. ટ્રેવિસે આરસીબીના બોલરોની જમકર ધોલાઈ કરી હતી અને માત્ર 20 બોલમાં પોતાની શાનદાર ફિફ્ટી ફટકારી દિધી. અભિષેક શર્મા ભલે 34 રન બનાવીને આઉટ થયો હોય પરંતુ ટ્રેવિસે મેચમાં પોતાની સદી પૂરી કરી હતી. આઈપીએલના ઈતિહાસમાં આ ચોથી સૌથી ઝડપી સદી હતી.


સનરાઇઝર્સ હૈદરાબાદના ઓપનર ટ્રેવિસ હેડનું બેટ ચિન્નાસ્વામીના મેદાન પર જોરથી ગર્જના કરતું હતું. ટ્રેવિસ હેડે વર્તમાન IPL સિઝનમાં પોતાની બીજી અડધી સદી ફટકારી છે. IPL 2024 ની 30મી મેચમાં, RCB ટીમના કેપ્ટન ફાફ ડુપ્લેસિસે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. પ્રથમ બેટિંગ કરતા ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માએ ઇનિંગની શાનદાર શરૂઆત કરી હતી.


ટ્રેવિસ અને અભિષેકની જોડીએ સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમને સારી શરૂઆત અપાવી હતી. ટ્રેવિસે આરસીબીના બોલરોને પછાડ્યા અને માત્ર 20 બોલમાં પોતાની શાનદાર ફિફ્ટી ફટકારી. અભિષેક શર્મા ભલે 34 રન બનાવીને આઉટ થયો હોય, પરંતુ ટ્રેવિસે મેચમાં પોતાની સદી પૂરી કરી હતી. આઈપીએલના ઈતિહાસમાં આ ચોથી સૌથી ઝડપી સદી હતી. ટ્રેવિસે 39 બોલનો સામનો કરીને ઝડપી સદી ફટકારી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application