દ્વારકા જિલ્લામાં વધુ 8 પોલીસ કર્મીઓની બદલી

  • September 17, 2024 11:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયએ ગઈકાલે વધુ એક સામુહિક બદલીનો ઓર્ડર કરી અને ભાણવડના કેસુરભાઈ માડમને હેડ ક્વાર્ટરમાં, મંદિર સુરક્ષાના રવિભાઈ નાગેશને ઓખા મરીન, રીંકલભાઈ અમૃતિયાને એલ.આઈ.બી. માંથી ભાણવડ, વાડીનારના વિજયભાઈ ચાવડાને ખંભાળિયા, નરેન્દ્રસિંહ કિશોરસિંહ જાડેજાને દ્વારકાથી મીઠાપુર, કોસ્ટલ સિક્યુરિટીમાંથી ગિરિરાજસિંહ ગોહિલ તથા કૃષ્ણરાજસિંહ જાડેજા ને પોલીસ હેડ ક્વાર્ટર તેમજ ભાણવડના વિપુલભાઈ હેરભાને પોલીસ હેડ ક્વાર્ટર ખાતે બદલવાનો હુકમ કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application