હળવદ તાલુકામાં છેલ્લ ા ઘણા સમયી ટ્રાફિક સમસ્યા માાના દુ:ખાવા સમાન જોવા મળે છે છેલ્લ ા ઘણા સમયી હળવદ શહેર અને તાલુકામાં ટ્રાફીક સમસ્યા કળેલી હાલતમાં જોવા મળે છે, હળવદ રેલવે સ્ટેશન રોડ પર લોકોની સુવિધા માટે રોડને પહોળો બનાવવામાં આવ્યો છે પરંતુ આડેધડ વહન પાર્કિંગ કરાતા રોડ પર અવારનવાર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય છે કેટલીક વાર તો ખુદ પોલીસની ગાડીને પણ ટ્રાફીક સમસ્યાનો સામનો કરવો પડે છે, વાહન ચાલકો તેમજ રાહદારીઓને વારંવાર મુશ્કેલી પડે છે આ રોડ પર એક પોલીસ પોઈન્ટ મુકવામાં આવે્ અને ટ્રાફિક સમસ્યાની હલ કરવામાં આવે તેવી શહેરીજરોની માગણી છે.ધાંગધ્રા દરવાજા ી શરૂ તી મુખ્ય બજારમાં એકદમ સાંકડી હોવાી તેમાં આડેધડ ચાલતા વાહનો અને પાર્કિંગ કારણે ટ્રાફિક સમસ્યા માાના દુખાવા સમાન બની રહી છે. અધૂરામાં પૂરું વેપારીઓ દ્વારા દબાણ કરતા રાહદારીઓને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે હળવદનાં નવ નિયુક્ત પીઆઇ આર ટી વ્યાસ તાત્કાલિક ધોરણે ટ્રાફિક સમસ્યનુ નિરાકરણ લાવે તેવી શહેરીજનોની માગણી ઉઠવા પામી છે, હળવદના પ્રવેશેદ્વારાસમા મુખ્ય બજારમાં છેલ્લ ા કેટલાક સમયી ્રી વીલર ફોર વ્હીલર જેવા વાહનોની અવર જવર તા તંત્રની ઢીલી નીતિના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાઇ રહી છે. જેના કારણે રાહદારીઓ નગરજનો વાહન ચાલકો વેપારીઓને ભારે મુસીબતમાં મુકાઈ રહ્યા છે . હળવદ તાલુકાના ૬૫ ગામના લોકો ની ખરીદી કરવા હળવદમાં આવતા હોવાી બજારમાં ભારે ટ્રાફિક સમસ્યા સર્જાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવા ભરચક માહોલમાં બજારમાં દોડતી રીક્ષાઓ અને ફોરવીલર ટાફીકના નિયમોની એસૈતેસી કરી બજારમાં આડેધડ પાર્કિંગ કરતા ઘણીવાર તો કલાકો સુધી ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાય છે. છેલ્લ ા કેટલાક સમયી ટ્રાફિકની આ નવતર સમસ્યાઓ સંખ્યાબંધ રાહદારીઓ હાડકા ભાગવાનું પણ કામ કર્યું છે. તાત્કાલિક ધોરણે હળવદ પોલીસ અને નગરપાલિકા તંત્ર ટ્રાફિક સમસ્યાનો નિવારણ લાવે તેવી શહેરીજરોની માંગણી ઉઠવા પામી છે.
ધારાસભ્ય શહેરમાં સીસીટીવી કેમેરા ચાલુ કરાવે તેવી માગ
હળવદના જાગૃત ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, વેપારી માહ્ મંડળના પ્રમુખ તા હળવદ પોલીસ, પાલિકા તંત્ર અને રાજકીય આગેવાનો તાત્કાલિક ધોરણે ટ્રાફિક સમસ્યાનો નિરાકરણ લાવે અને શહેરમાં સીસીટીવી કેમેરા ચાલુ કરાવે તેવી હળવદ શહેરીજનોની માગણી અને લાગણી ઉઠવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech