ખાવડી રોડ પર મહાકાય મશીનના કારણે ટ્રાફિક જામ

  • January 24, 2024 12:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર-ખંભાળીયા હાઇવે ખાવડી નજીક એક મહાકાય મશીન પસાર થતી વેળાએ આ રોડ પર કલાકો સુધી વાહનોના થપ્પા લાગી જતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા અને વાહન વ્યવહાર ખોરવાયો હતો, દરમ્યાનમાં પરીક્ષા આપવા જતા વિધાર્થીઓ અટવાયા હતા, ઉલ્લેખનીય છે કે સતત ધમધમતા આ રોડ પર અવાર નવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે અને અવર જવર કરનારાઓ કલાકો સુધી ફસાયેલા રહે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application