જસદણ શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા ઢોર સતત અડીંગો જમાવી બેઠા રહેતા હોવાી નગરજનોને પાલિકાના પાપે ઘરની બહાર નીકળવું દુષ્કર બની ગયું છે. હાલ શહેરમાં અવાર-નવાર જાહેરમાં આખલા યુદ્ધ જોવા મળી રહ્યા છે અને ભૂતકાળમાં આખલા યુદ્ધ દરમિયાન અનેક લોકો ઘવાયા હોવાના કિસ્સાઓ પણ બની ચુક્યા છે. છતાં નીંભર પાલિકા તંત્ર રખડતા ઢોરને પકડવાના બદલે આંખ આડા કાન કરતું હોવાી શહેરીજનોમાં ભારે રોષ ફેલાયો છે. જસદણ શહેરભરમાં હાલ રાહદારીઓ અને વાહનચાલકોને માર્ગ ઉપર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. ત્યારે સવાલ એ ાય છે કે, રખડતા ઢોરને પકડવા માટે સરકાર દ્વારા જસદણ પાલિકાને લાખોના ખર્ચે અધ્યતન ડબ્બો પણ ફાળવવામાં આવ્યો છે. છતાં જસદણ પાલિકાના જવાબદારો દ્વારા તેનો સદુપયોગ કરવામાં આવતો ન હોવાી હાલ ઢોર પકડવાનો ડબ્બો પાલિકાના મેદાનમાં પડ્યો પડ્યો ધૂળ ખાઈ રહ્યો છે. જસદણ પાલિકાએ અગાઉ ોડા દિવસ માટે ઢોર પકડ ઝુંબેશ ચલાવી હતી. પરંતુ ોડા દિવસોમાં ટાર્ગેટ પૂરો ઈ ગયો હોય તેમ બાદમાં પાણીમાં બેસી જતા શહેરમાં રખડતા ઢોરની સમસ્યા જેમની તેમ જ જોવા મળી રહી છે. જસદણ પાલિકા દ્વારા અગાઉ પકડવામાં આવેલા ઢોરની સારસંભાળ રાખવા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવી રહ્યો છે. છતાં કોઈ ચોક્કસ પરિણામ નહી મળતા શહેરમાં રખડતા ઢોરની સમસ્યા દિન-પ્રતિદિન વકરી રહી છે. જેી જસદણ પાલિકા દ્વારા તાકીદે ઢોર પકડવાના ડબ્બાનો સદુપયોગ કરી રસ્તે રઝળતા ઢોરને ડબ્બે પુરવાની કામગીરી તત્કાલ હા ધરવામાં આવે તેવી શહેરીજનોની માંગ ઉઠવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફ્લોપનું લેબલ ધરાવતા અક્ષયની સેન્સ ઓફ હ્યુમર જબરી
January 23, 2025 12:24 PMસફેદ કે લાલ? કઈ ડુંગળીનો ઉપયોગ વધુ ફાયદાકારક?
January 23, 2025 12:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech