આટકોટ બપોરે ધોધમાર વરસાદ વરસતા ખારી નદી છલકાઈ ગઈ હતી બપોરના સમયે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ હતો જેને લઇ ઉપર વાત વરસાદના કારણે ગોવીદડી નદીમાં પૂર આવ્યું હતું જેને ખારી ભાદર નદી છલકાઈ ગઈ હતી ખેડુતો માં ચિંતા લાગણી ફેલાઇ ગઇ હતી કપાસ નાં પાક ને નુકસાન થયું છે.
રાજકોટ ભાવનગર હાઈવેની આવી દશા છે આટકોટ પાસે વરસાદી પાણી ભરાઇ જતાં વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો વહી રહ્યો છે. તત્રં દ્રારા કોઈ પગલાં ભરવા આવતાં નથી પાણી નો નિકાલ કરવામાં આવતાં નથી જેને લઇ ને તત્રં ઉપર લોકોનો ફિટકાર વરસી રહ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધ્રોલના હરીપર ગામે સોલારના કોપર વાયરની ચોરી, શું બોલ્યા ડીવાયએસપી...?
December 23, 2024 12:54 PMરણજીતસાગર રોડ પર ગેરકાયદે દુકાનોના બાંધકામ પર બુલડોઝર
December 23, 2024 12:32 PMજામનગરમાં ઘુઘરા વહેંચતા યુવાને મેળવ્યુ બીએસએફમાં સ્થાન
December 23, 2024 12:29 PMદ્વારકામાં 1108 આહિર બાળકો દ્વારા ભગવદ્ ગીતાના શ્ર્લોકોનું સમૂહ પઠન
December 23, 2024 12:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech