દરેડ ગામમાં આવેલા શિવમ પાર્કમાં રહેતા એક યુવાને એકલવાયુ જીવનથી કંટાળીને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
મુળ યુપીના ઝાંસી સિઘ્ધેશ્ર્વરનગરના વતની અને હાલ દરેડ ગામ શિવમપાર્ક-૩ ખાતે મકાનમાં રહેતા મજુરી કામ કરતા રાહુલ હરીરામ જાટવ (ઉ.વ.૩૧) નામનો યુવાન પોતાની પત્નીથી અલગ રહેતો હોય અને કયાંય કામ કાજ કરવા જતો ન હોય આમ એકલવાયુ જીવન જીવતા શ્રમીક યુવાને એકલતાથી કંટાળીને ગઇકાલે પોતાના મકાને પંખામાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઇ લેતા મૃત્યુ નિપજયુ હતું. આ બનાવ અંગે આરતીબેન જાટવ દ્વારા પંચ-બીમાં જાણ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના ત્રણ પોલીસ હેડ કોન્સ્ટેબલને એ.એસ.આઈ. તરીકે પ્રમોશન અપાયા
April 04, 2025 10:28 AMજામનગરના વેપારીને ચેક પરતના કેસમાં બે વર્ષની જેલસજાનો આદેશ
April 04, 2025 10:25 AMઈશરધામ (સચાણા) ખાતે રવિવારે ઈશર નોમની ઉજવણી
April 04, 2025 10:22 AMજામનગરના એસપી પ્રેમસુખ ડેલુએ જન્મદિવસ ઉજવણી દિવ્યાંગ બાળકો સાથે કરી
April 04, 2025 10:17 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech