સિહોરમાં રહેતા વૃધ્ધાએ થાઇરોડ અને બીપી સહિતની બીમારીથી કંટાળી જઈ આજે વ્હેલી સવારે ગોતમેશ્વર તળાવમાં ઝંપલાવી આપઘાત વ્હોરી લીધો હતો.
ઉપલબ્ધ વિગતો મુજબ સિહોર શહેરના દાદાની વાવ વિસ્તારની નવરંગ સોસાયટીના ઓમ ટેનામેન્ટમાં રહેતા રેખાબેન હસમુખભાઈ રાવલ (ઉ. વ. ૬૫)ને છેલ્લા ત્રણેક વર્ષથી થાઇરોડ તેમજ બીપી સહિતની બીમારી હોય જેની સારવાર ચાલુ હોવા છતાં કોઈ ફરક નહીં જણાતા બીમારીથી કંટાળેલા રેખાબેન આજે વ્હેલી સવારે પોતાના ઘરેથી નીકળી જઈ ગોતમેશ્વર તળાવમાં ઝંપલાવતા તેનું ડૂબી જતા મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા સિહોર પોલીસે દોડી જઈ રેખાબેનના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી અર્જુનભાઈ હસમુખભાઈ રાવલ (ઉ વ. ૨૮)એ આપેલા નિવેદનના આધારે અકસ્માતે મોતનો ગુનો નોંધી બનાવની વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationAIની મદદથી ૪૮ કલાકમાં જ કેન્સરની તપાસથી લઈને વેકિસન પણ તૈયાર થશે
January 22, 2025 03:28 PMટ્રમ્પ એઆઇ પર કરશે ૫૦૦ ડોલરનું રોકાણ,એક લાખથી વધુને નોકરીની તક
January 22, 2025 03:24 PM૯૭મા ઓસ્કાર નોમિનેશનની કાલે જાહેરાત્ત
January 22, 2025 03:21 PMલિસ્ટિંગ પહેલાં IPO શેરમાં ટ્રેડિંગની મંજૂરી આપવા વિચારણા
January 22, 2025 03:19 PMCM યોગી અને તમામ મંત્રીઓએ કુંભમાં ડૂબકી લગાવી, ગંગા પૂજા કરી; કેબિનેટમાં લેવાયા મોટા નિર્ણયો
January 22, 2025 03:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech