જામનગરના સ્વામિનારાયણ નગરમાં રહેતા એક શખ્સ ના મકાનમાં દારૂ ઉતારવા માં આવ્યો હોવા ની બાતમી ના આધારે એલ સી.બી પોલીસે દરોડો પડ્યો હતો અને ૪૮ નંગ દારૂ ની બોટલ કબજે કરી ત્રણ આરોપી ને ઝડપી લીધા હતા.
જામનગર એલસીબી પોલીસ બાતમી મળી હતી કે સ્વામિનારાયણ નગર ત્રણ મ રહેતા મહેન્દ્રસિંહ જશુભા ચુડાસમા ના મકાનમાં દારૂ ઉતારવામાં આવ્યો છે .આથી પોલીએ દરોડો પડ્યો હતો .આ સમયે તેના મકાનમાંથી રૂ.૧૯,૨૦૦ ની કિંમતની ૪૮ નંગ દારૂ ની બોટલ મળી આવી હતી આથી પોલીસે દારૂ કબજે કરી આરોપી મહેન્દ્રસિંહ જશુભા ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ જશવંતસિંહ જાડેજા અને અનિલ જયંતીભાઈ ચાવડા ને ઝડપી લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆરાધ્યા બચ્ચને શિવ રાજકુમારના ચરણસ્પર્શ કરી સંસ્કૃતિ ઉજાળી
September 19, 2024 12:48 PMહેમા અને સંજીવનો એક પણ સીન સાથે આવવો ન જોઈએ
September 19, 2024 12:42 PMપ્રેમ સંબંધને બચાવવા લીધો બ્લેક મેજિકનો સહારો
September 19, 2024 12:39 PMસોરી..આ સ્ટેજ મારું મંદિર છે, અહી ફૂડ ન રાખો
September 19, 2024 12:35 PMદીકરી ની પા પા પગલી થતા જ દીપિકાનું નસીબ ખુલ્યું, વધુ એક પ્રોપર્ટી ખરીદી
September 19, 2024 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech