તળાજામાં એક જ સ્થળેથી ત્રણ મોબાઈલની ચોરી

  • September 26, 2024 03:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તળાજામા પરપ્રાંતમાંથી આવતા શ્રમિકોના મોબાઈલ ચોરીનો સિલસિલો યથાવત રહ્યો નગરના છેવાડે સુતેલા શ્રમિકોના મોબાઈલ ચોરીની ઘટના પોલીસે  આવતા તપાસ હાથ ધરી હતી.
કંટ્રકશન કામ અર્થે મજૂરી કામે તળાજા આવતા મજૂરોના જાન માલની સ્લામતી નથી તેવો અનુભવ મજૂરોને થઈ રહ્યો છે.પોલીસસૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર નગરના છેવાડે શ્રમિકો રાત્રે સુતા હતા તે સમયે એકીસાથે ત્રણ મોબાઈલની ચોરીની ઘટના બની હતી. જેને લઈ વિસ્તારના સીસીટીવી કેમેરા ખોળવામા આવી રહ્યા છે. ત્રણેય મોબાઈલના કાર્યરત સીમકાર્ડ નંબર મેળવવામાં આવ્યા છે જેને લઈ ટ્રેસ કરી શકાય. તળાજા નગર મધ્યે આવેલ ફાઈવ સ્ટાર ફ્લેટમા પવનચક્કી ઉભી કરવા માટે આવેલ મજૂરોના મોબાઈલ ચોરાતા હતા. સાથે અઝખની સુરક્ષા માટે ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડને જોલું આવી જતા તેનો લાભ મોબાઈલ ચોરે લીધો હતો. તે ચોર ઈઙખ કચેરીની સામે ઝૂંપડપટ્ટીમાંથી શોધી કાઢવામાં સફળતા મળી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application