શહેરના સિંધુનગરમાં આવેલી રામ બલરામ પાનની દુકાન પાછળ શખસો ઝઘડો કરી અપશબ્દો બોલતા હોય જેથી દુકાનમાં રહેલ યુવાન શખસોને છુટા પડાવવા અને સમજાવવા જતા ત્રણ શખસે યુવક ઉપર હુમલો કરી છરી અને ધોકાના ઘા ઝીંકી દેતા ગંભીર હાલતે યુવકને સારાવારમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે ઘોઘા રોડ પોલીસ મથકમાં ત્રણ શખ્સ સામે ફરિયાદ નોંધાવાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
શહેરના સિંધુનગર વિસ્તારમાં ગોપાલ દર્શન ફ્લેટ સામે આવેલી રામ બલરામ પાન નામની દુકાનમાં કામ કરતા ભરતભાઈ ઉર્ફે બંટી ઉર્ફે ફોઝી રમેશભાઈ સખીજા ની દુકાન પાછળના ભાગે શખસો ઝઘડો કરી અપશબ્દો બોલાતા હોય જેથી તેઓ દુકાન બહાર નિકળી શખસોને સમજાવી છુટા પડાવવા જતા અમીત રબારી સહિત બે શખસોએ ઉશ્કેરાઈ ભરતભાઈ ઉપર હુમલો કરી માથાના ભાગે છરીનો ઘા ઝીંકી લોહીયાળ ઈજા પહોંચાડી શખસોએ આડેધડ ધોકાના ઘા ઝીંકી દીધા હતા. મારા મારીના બનાવને લઈ મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડયા હતા.
જ્યારે સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થતા ફુટેઝ વાયરલ થયા હતા. દરમ્યાન
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech