આજકાલ મોટાભાગના લોકોમાં વિટામિન ડીની ઉણપ જોવા મળે છે. આ ઉણપની ભરપાઈ કરવા માટે આપણે સપ્લીમેન્ટસનો સહારો લઈએ છીએ પરંતુ ઘણી વખત વિચાર્યા વગર આ સપ્લીમેન્ટ્સ સતત લેતા રહીએ છીએ. ત્યારે શરીરમાં વિટામિન ડીની માત્રા વધી જાય છે. જે ઘણી ગંભીર સમસ્યાઓનું કારણ બને છે. વધુ પડતા વિટામિન ડીને કારણે કઈ સમસ્યાઓ થાય છે અને તેનાથી બચવા શું કરવું જોઈએ?
વિટામિન ડીની સામાન્ય રેન્જ શું છે?
વિટામિન ડી આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. તેની સામાન્ય રેન્જ 20 થી 40 નેનોગ્રામ પ્રતિ મિલીલીટર (ng/mL) છે. વિટામિન ડીનું સ્તર આ રેન્જમાં હોય ત્યારે આપણું શરીર યોગ્ય રીતે કાર્ય કરે છે. જો આ સ્તર ઘટી જાય તો શરીરમાં નબળાઈ અને અન્ય સમસ્યાઓ થઈ શકે છે. પરંતુ જો આ લેવલ વધી જાય તો તે ખતરનાક પણ સાબિત થઈ શકે છે.
વિટામીન ડીના વધારાને કારણે થતી સમસ્યાઓ
જો વધારે વિટામિન ડી હોય તો શું કરવું?
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ ૪૦૦ કરોડના ખર્ચે સમાજ વિકાસની નવી કેડી કંડારશ
December 23, 2024 02:51 PMમાધવપુરના દરિયે મેગા ઓપરેશનમાં ગેરકાયદેસર માછીમારી કરનારા નવ શખ્શો પોલીસને હાથ ઝડપાયા
December 23, 2024 02:39 PMરતનપર નજીક ઝુરીઓમાં ત્રણ દિવસમાં ત્રીજી વાર લગાડાઇ આગ
December 23, 2024 02:38 PMપોરબંદરની લો કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ બન્યા કાયદા વિદ્યાશાખાના ડીન
December 23, 2024 02:37 PMતાંત્રિકીયા ચોકમાં ચાલતી અંધશ્રધ્ધાનું આવ્યુ કાયમી નિરાકરણ
December 23, 2024 02:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech