વજન ઓછું કરવા માંગો છો પરંતુ સ્વાદ સાથે સમાધાન કરવા નથી માંગતા? તો ચિંતા ન કરો આ 5 ટેસ્ટી અને પૌષ્ટિક વાનગીઓની રેસિપિ વજન ઘટાડવાનું સરળ બનાવશે. આ વાનગીઓ માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ પોષક તત્વોથી ભરપૂર છે. આ ઉપરાંત, તે બનાવવા માટે પણ ખૂબ જ સરળ છે. જાણો આ વાનગીઓની રેસિપી.
1. ઓટ્સ દહી મસાલા
ઓટ્સ અને દહીં બંને વજન ઘટાડવામાં મદદ કરે છે. ઓટ્સમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે, જે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે, જ્યારે દહીં પ્રોટીનનો સારો સ્ત્રોત છે, જે ચયાપચયને વેગ આપે છે.
સામગ્રી
1/2 કપ ઓટ્સ
1 કપ દહીં
1/2 ટીસ્પૂન જીરું પાવડર
1/4 ચમચી હિંગ
1/2 ચમચી લાલ મરચું પાવડર
સ્વાદ મુજબ મીઠું
કોથમીર
પદ્ધતિ
2. દહીં ચણા ચાટ
દહીં ચણા ચાટ પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર હોય છે. આ એક હળવો અને સ્વાદિષ્ટ નાસ્તો અથવા લંચ માટેનો વિકલ્પ છે.
સામગ્રી
1 કપ બાફેલા ચણા
1 કપ દહીં
1/2 કપ ડુંગળી, બારીક સમારેલી
1/2 કપ ટામેટા, બારીક સમારેલા
1/4 કપ કોથમીર, બારીક સમારેલી
ચાટ મસાલો સ્વાદ મુજબ
લીંબુનો રસ
પદ્ધતિ
3. પાલક અને એપલ સ્મૂધી
પાલક અને સફરજન બંને વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે. આ સ્મૂધી દિવસભર એનર્જી આપશે.
સામગ્રી
1 કપ પાલક
1 સફરજન, સમારેલ
1/2 કપ દૂધ અથવા દહીં
1 ચમચી મધ (વૈકલ્પિક)
પદ્ધતિ
શાકભાજીનું સૂપ
વેજિટેબલ સૂપ ફાઈબર અને વિટામિન્સથી ભરપૂર હોય છે. વજન ઘટાડવા માટે આ એક સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ વિકલ્પ છે.
સામગ્રી
વિવિધ શાકભાજી (ગાજર, મકાઈ, કઠોળ, વગેરે)
1 લિટર પાણી
1/2 ચમચી આદુ પાવડર
1/4 ચમચી કાળા મરી
સ્વાદ મુજબ મીઠું
પદ્ધતિ
બ્રાઉન રાઇસ અને દાળ
બ્રાઉન રાઈસ અને દાળમાં પ્રોટીન અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. આ એક સંપૂર્ણ ભોજન છે જે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે.
સામગ્રી
1 કપ બ્રાઉન રાઇસ
1 કપ દાળ
વિવિધ શાકભાજી
સ્વાદ મુજબ મસાલા
પદ્ધતિ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech